________________
आगम शब्दादि संग्रह
चविया. स्त्री० [चव्य]
એક વનસ્પતિ चवेडय. पु० [चपेटक]
ચપટી વગાડનાર चवेडा. स्त्री० [चपेटा]
ચપટી વગાડવી चसग. पु० [चषक]
પાન-પાત્ર, ભાજન વિધિ चाइ. त्रि० [त्यगिन्]
ત્યાગી, ત્યાગ કરનાર चाइय. त्रि० [शक्ति]
સમર્થતા चाउकाल. पु० [चतुष्काल]
બે સંધ્યા અને બે મધ્યભાગ એમ ચાર વખત चाउक्कोण. त्रि० [चतुष्कोण]
ચાર ખૂણાવાળું चाउग्घंट. पु० [चतुर्घण्ट]
જેની ચારે દિશામાં વિજયસૂચક ઘંટડી બાંધી છે તેવો રથ चाउघंट. पु० [चतुर्घण्ट]
જુઓ ઉપર चाउज्जातग. न० [चातुर्जातक]
તજ-એલચી-કેસર-મરી એ ચાર વસ્તુનું મિશ્રણ चाउज्जाम. पु० [चातुर्याम]
ચાર મહાવ્રત, મધ્યના બાવીશ તીર્થકરોનો શ્રમણધર્મ चाउज्जामिय. पु० [चातुर्यामिक]
ચારયામ-મહાવ્રતના ધારક સાધુ चाउत्थगाहिय. पु० [चातुर्थकाहिक]
પ્રતિ ચોથા દિવસે આવતો તાવ, એક રોગ चाउत्थय. पु० [चातुर्थक]
જુઓ ઉપર चाउद्दसी. स्त्री० [चतुर्दशी ]
ચૌદશ, પક્ષની ચૌદમી તિથિ चाउप्पाइय. त्रि० [चतुष्पादिक]
यार प्रहारे यित्सा -वमन, विरेयन, महान, स्वहन. ચાર પ્રકાર-વૈદ્ય, ઔષધી, દરદી અને સારવાર કરનાર
चाउप्पाय. त्रि० [चतुष्पाद]
ચાર ભેદે चाउब्भाइया. स्त्री० [चातुर्भागिका]
ચોથા ભાગે चाउमासिय. त्रि० [चातुर्मासिक]
ચાર મહિનાનું, ચાતુર્માસ સંબંધિ-તપ વગેરે चाउमासिया. स्त्री० [चातुर्मासिकी]
ચોમાસી, ચાર માસના ઉપવાસ રૂપ તપ चाउम्मास. न० [चातुर्मास]
ચોમાસું चाउम्मासि. स्त्री० [चातुर्मासी]
ચાર માસ સંબંધિ કોઇ તપ, ક્રિયા આદિ चाउम्मासिय. त्रि० [चातुर्मासिक]
यो ‘चाउमासिय' चाउम्मासिया. स्त्री० [चातुर्मासिकी]
यो ‘चाउमासिया' चाउयाम. पु० [चातुर्याम]
मी 'चाउज्जाम' चाउरंग. त्रि० [चतुरङ्ग]
यो 'चउरंग चाउरंगणी. स्त्री० [चतुरङ्गिणी]
ચાર વિભાગવાળી સેના વગેરે चाउरंगिज्ज. न० [चतुरङ्गीय]
ઉત્તરન્ઝયણ સૂત્રનું એક અધ્યન चाउरंगिणी. स्त्री० [चतुरङ्गिणी]
यो ‘चउरंगणी चाउरंत. त्रि० [चातुरन्त] નારકી, દેવ, મનુષ્ય અને તિર્યંચરૂપ ચાર ગતિવાળો સંસાર, ચાર દિશાના ચાર વિભાગવાળું, ત્રણ બાજુ સમુદ્ર
અને ચોથો હિમવંત પર્વત એવા ચાર અંતવાળું ક્ષેત્ર चाउरक्क. पु० [चातुरक्य]
ખાંડ ગોળ દૂધ વગેરેથી બનાવેલ એક ખાદ્ય વસ્તુ चाउल. पु० [दे०]
ચોખા, ભાત चाउलउदग. न० [दे०]
मुनि दीपरत्नसागरजी रचित "आगम शब्दादि संग्रह" (प्राकृत-संस्कृत-गुजराती) -2
Page 177