________________
चरित्तमोहणिज्जया. स्त्री० [ चरित्रमोहनीय ]
જુઓ ઉપર
चरित्तलद्धि. स्त्री० [ चरित्रलब्धि ]
ચારિત્ર પ્રાપ્તિ
चरितव पु० [ चरित्रवत्
ચારિત્રવાળો
चरित्तविनय पु० [ चरित्रविनय ]
ચારિત્રનું સમ્યક્ પ્રકારે પાલન કરવું चरित्तविराहणा. स्त्री० [ चरित्रविराधना ]
ચારિત્રનું ખંડન કે મલિન કરવું તે चरितसंपन्न, त्रि० [ चरित्रसम्पन्न |
ચારિત્ર ગુણથી ભરપૂર चरित्तसंपन्नया. स्त्री० [ चरित्रसम्पन्नता]
સામાયિકાદિ ચારિત્ર વિશિષ્ટતા
चरिता कृ० [ चरित्वा ]
ફરીને, ગતિ કરીને
चरित्ताचरित्त न० [ चरित्राचरित्र ]
વિરત-અવિરતપણું, દેશચારિત્ર, શ્રાવકપણું
चरित्ताचरित्तलद्धि. स्त्री० [ चरित्रचरित्रलब्धि ]
શ્રાવક-ધર્મની પ્રાપ્તિ
चरित्ताचरिति त्रि० [चरित्राचरित्रित्] श्रवड, हेशविरत
चरित्ताण. कृ० [ चरित्वा ]
ગતિ કરીને
आगम शब्दादि संग्रह
चरित्ताणं. कृ० [ चरित्वा ] ગતિ કરીને
चरिताय. पु० [ चरित्रात्मन् ]
ચારિત્રરૂપ આત્મા
चरित्तायार. पु० ( चरित्राचार ]
પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિરૂપ ચારિત્રના આઠ
આચાર
चरितारिय पु० ( चारित्रार्थ]
આર્યનો એક ભેદ
चरित्तावरणिज्ज, न० [ चारित्रावरणीय)
ચારિત્રને આવરક કર્મવિશેષ
चरित्ति त्रि० [चरित्रिन्] ચારિત્રવાન
चरिम. त्रि० [ चरम ]
यरम, अंतिम, छेल्लुं यरम-शरीरी, लव्यभव,
चरिम. त्रि० [ चरम ]
અનંતરભવે મોક્ષ જનાર, ચરમ સમય ભાવી
चरिमंत. त्रि० [ चरमान्त ]
પર્વત ભાગ
चरिमकाल. पु० [वरमकाल )
અંતિમ સમય
चरिमनिदाहकाल. पु० [चरमनिदाघकाल] ઉનાળાનો અંતિમ સમય
चरिमपद, पु० [चरमपद ]
પાવણા સૂત્રનું એક પદ
चरिमभव. त्रि० [ चरमभव]
છેલ્લો ભવ चरिममोहणिज्ज न० चरममोहनीय)
મોહનીય કર્મનો છેલ્લો દલિક चरिमसमय. पु० [ चरमसमय ] છેલ્લો સમય चरिमुद्देसय पु० [ चरमोदेशक ]
ભગવાઇ સૂત્રનો એક દેશો
चरिय न० [ चरित्र ]
ચારિત્ર, આચાર
चरिय न० (चरित ]
.
આચરણ વર્તન चरिय. पु० [ चरिक]
વનસ્પતિ વિશેષ
चरियव्य, त्रि० [ चरितव्य )
આચરવા યોગ્ય
चरिया स्त्री० [चर्या ]
याल, विहार ४२वो, धर्यासमिति, ये परिषह, मिक्षा,
ગૌચરી
घरिया स्त्री० [परिका ]
પરિવ્રાજિકા, કિલ્લો અને નગર વચ્ચેનો માર્ગ
•
मुनि दीपरत्नसागरजी रचित "आगम शब्दादि संग्रह" (प्राकृत- संस्कृत-गुजराती) -2
Page 175