________________
चयमाण. कृ [ त्यजता
ત્યાગ કરતો
चयरित्तकर त्रि० [चयरिक्तकर]
એક કરવું, ગ્રહણ કરવું चयावेयव्व. त्रि० [ च्यावयितव्य] ચ્યવનને યોગ્ય
चयोवचइय त्रिo [चयोपचयक]
ન્યૂનાધિક થનાર, વૃદ્ધિ-હાનિ પામનાર चयोवचय. त्रि० [चयोपचय ]
જુઓ ઉપર
चर, पु० [चर]
गमन, गति, यातनार, वर्तन, हालता-यालता त्रस
જીવ
चर, धा० (वर)
સંયમ માર્ગમાં ગતિ કરવી, ગતિ કરવી, ભક્ષણ કરવું
चरंत कृ [ चरत्
ચાલતો, ગતિ કરતો, ભક્ષણ કરતો
आगम शब्दादि संग्रह
चरग. त्रि० ( चरक ) [
ચાલનાર, ફરનાર, આચરનાર, દંશ મશકાદિ જંતુ चरग. त्रि० [ चरक ]
ઘાડપાડી ભિક્ષા માંગનાર, ત્રિદંડીની એક જાતિ
चरण न० [चरण]
यारक्ष, पत्र, गमन, विहार, सेवन, यारित्र, खायरक्ष डिया, श्रमसाधर्म, गवेसला, नित्य अनुष्ठान, व्रतશ્રમણધર્માદિ, ઉચ્ચ-નીચકુલમાં ભિક્ષાર્થે ફરવું, સર્વ विरति ३५, संयम, यारित्र
चरणअनुओग. पु० [ चरणानुयोग ]
સાધુ-સાધ્વીના આચારનું વર્ણન કરતો અનુયોગ
चरणकरण न० [ चरणकरण ]
સંયમના મૂળ અને ઉત્તરગુણ चरणकरणानुओग. पु० [ चरणकरणानुयोग ]
खो चरणअनुओग
चरणकरणालसाण. पु० [चरणकरणालसान ]
મૂળ ઉત્તરગુણમાં આળસુ
चरणधम्म पु० [ चरणधर्म
.
ચારિત્રધર્મ चरणपडिवत्तिहेउ. पु० [चरणप्रतिपतिहेतु] ચારિત્ર સ્વીકાર હેતુ
चरणपब्भट्ठ. त्रि० [चरणप्रभष्ट ] ચારિત્રથી ભ્રષ્ટ થયેલ
चरणप्पहाण, त्रि० [चरणप्रधान] ચારિત્રની જેમાં પ્રધાનતા કે તે
चरणमोहनीय न० [ चारित्रमोहनीय ]
મોહનીયકર્મની પ્રકૃતિ કે જેના ઉદયે જીવ ચારિત્ર ન પામે
चरणरहिय न० [ चरणरहिय]
.
ચારિત્ર રહિત
चरणविसोहि स्त्री० [ चरणविशोधि]
ચારિત્ર વિશુદ્ધિ
चरणविहि. पु० [चरणविधि ]
એક (ઉત્કાલિક) આગમ સૂત્ર
चरम त्रि० [ चरम ]
છેલ્લું, છેવટનું, એક ગણઘર, છેલ્લા ભવવાળો, પર્વતવર્તી અનંતર ભવે મુક્તિ પામનાર, એક ઉભશક, શૈલેશીકરણના અંતસમયે વર્તતો જીવ
चरम अभिसेयनिबद्ध न० [ चरमाभिषेकनिबद्ध]
એક દેવતાઇ નાટક
चरमंत न० [ चरमान्त ]
અંતવર્તી પ્રદેશ, છેલ્લો
घरमकामभोगनिबद्ध न० [ चरमकामभोगनिबद्ध] એક દેવતાઇ નાટક-વિશેષ चरमचवणनिबद्ध. न० [ चरमच्यवननिबद्ध] એક દેવતાઇ નાટક-વિશેષ घरमजम्मणनिबद्ध न० [ चरमजन्मनिबद्ध] એક દેવતાઇ નાટક-વિશેષ चरमजोव्वणनिबद्ध. न० [ चरमयौवननिबद्ध ] એક દેવતાઇ નાટક-વિશેષ
चरमतवचरणनिबद्ध न० [ चरमतयचरणनिबद्ध]
એક દેવતાઇ નાટક-વિશેષ
चरमतित्थपवत्तणनिबद्ध न० [ चरमतिर्थप्रवर्तननिबद्ध ] એક દેવતાઇ નાટક
मुनि दीपरत्नसागरजी रचित "आगम शब्दादि संग्रह" (प्राकृत- संस्कृत-गुजराती) -2
Page 173