SearchBrowseAboutContactDonate
Page Preview
Page 161
Loading...
Download File
Download File
Page Text
________________ चउद्दसी. स्त्री० [ चतुर्दशी ] ચોદશ, પક્ષની ચૌદમી તિથિ चउद्दिसि स्त्री० [ चतुर्दिश्] ચારે દિશા चउनाणोवगय. पु० [ चतुर्ज्ञानोपगत ] કેવળજ્ઞાન સિવાયના અન્ય ચાર-ફ્રજ્ઞાનથી યુક્ત चउपएसिय. पु० [ चतुःप्रदेशिक] ચાર પ્રદેશિક એવો એક સ્કંધ चउपय, पु० [ चतुष्पद ] आगम शब्दादि संग्रह ચાર પગવાળું પાણી, એક કરણ चउपुरिसपविभक्तगति, स्त्री० [चतुःपुरुष प्रविभक्तगति] વિહાયોગતિનો એક ભેદ चउपोरिसिय, त्रि० [ चतुष्पौरुषिक ] ચાર પ્રહરનું, ચાર પોરિસિયુક્ત चउप्पई. स्त्री० [चतुष्पदी] પ્રાણીની એક જાતિ चउप्पएसिय, त्रि० (चतुःप्रदेशिक] ચાર પ્રદેશિક એક સ્કંધ વિશેષ चउप्पगार, विशे० [ चतुःप्रकार ] ચાર પ્રકારે चउप्पडोआर विशे० [ चतुष्यत्यावतार] ચાર વિભાગમાં વિભક્ત चउप्पडोयार. विशे० [ चतुष्प्रत्यावतार] दुखो उपर चतुप्पद. पु० [ चतुष्पद] ठुखो 'चउपय' चउप्पदेस. त्रि० [ चतुः प्रदेश ] ચાર પ્રદેશ, ચાર પરમાણું चउप्पय पु० [ चतुष्पद] જેના ચાર પગ છે તે - પ્રાણી चउप्पाइय पु० चतुष्पादिक] જુઓ ઉપર चउप्पाइया. स्त्री० [चतुष्पादिका ] તિર્યંચયોનિક ભુજપરિસર્પિણી चउप्पुडय न० [ चतुष्पुटक] જુઓ ઉપર चउप्फला. स्त्री० [ चतुष्फला ] ચારગણું चउभाइय पु० चतुर्भागिक) ચોથો હિસ્સો, એક માપ વિશેષ चउब्भाग. पु० [चतुर्भाग ] ચોથો હિસ્સો चउभाय, पु० [ चतुर्भाग) ચોથો હિસ્સો चभंग. पु० चतुर्भङ्ग ચાર વિકલ્પ કે ભેદ चभंगी, स्त्री० [चतुर्भङ्गिन् ચઉમંગી, ચાર-ચાર ભેદે કોઇ વસ્તુ સમજાવવી चउभाइया. स्त्री० [चतुर्भागिका] ચોસઠ પાલનું એક માપ વિશેષ चउभाग, पु० (चतुर्भाग । ચોથો ભાગ, ચતુર્થાંશ चउमास. पु० [चतुर्मास] ચાર મહિના चउमासिय, पु० [ चातुर्मासिक ] ચોમાસી તપ, ચારમાસના ઉપવાસ चउमासिया, स्वी० [ चातुर्मासिकी] ચોથી ભિક્ષુ પ્રતિમા चउमुट्ठिय. पु० (चतुर्मुष्टिक ] ચારમુદ્ધિ પ્રમાણ चउमुह, पु० [ चतुर्मुख ] ચાર મોઢાવાળું, જેની ચારે દિશામાં દ્વાર હોય તેવો પ્રસાદ ચોમાસી તપ चउम्मासिय, पु० [ चातुर्मासिक ] ચોમાસી તપ चउम्मुह. त्रि० [ चतुर्मुख ] खो 'चरमुह चउयाह. न० [ चतुराह] ચાર દિવસ चउप्पुड, न० [ चतुष्पुट ] ચાર પડવાળું मुनि दीपरत्नसागरजी रचित "आगम शब्दादि संग्रह" (प्राकृत संस्कृत-गुजराती) 2 Page 161
SR No.034456
Book TitleAgam Shabdadi Sangraha (Prakrit, Sanskrit, Gujarati) Part 02
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDipratnasagar, Deepratnasagar
Publication Year2019
Total Pages392
LanguagePrakrit, Sanskrit, Gujarati
ClassificationDictionary & agam_dictionary
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy