________________
आगम शब्दादि संग्रह
[च ] च. अ० [च] 'मने, वजी, पाहपूर, 4थवा, तथा, पुनः, अवधार, નિશ્ચય, અતિશય, આધિક્ય, અનુમતિ આદિ અવ્યય चइउं. कृ० [त्यक्त्वा ]
ત્યાગ કરીને चइउं. कृ० [त्यक्तुम्]
ત્યાગ કરવા માટે चइऊण. कृ० [त्यक्त्वा ]
ત્યાગ કરીને चइऊणं. कृ० [त्यक्त्वा]
ત્યાગ કરીને चइत्त. कृ० [त्यक्त]
| मुत, तस
घोसण, न० [घोषण]
ઘંટાનો શબ્દ, ઢંઢેરો घोसणय. पु० [घोषणक]
ઘોષણા કરવી તે घोसणया. स्त्री० [घोषणा]
यो 'घोसण' घोसणा. स्त्री० [घोषणा]
हुमो 'घोसण' घोसविसुद्धिकारय. त्रि० [घोषविशुद्धिकारक]
શુદ્ધ ઉચ્ચારણ કરનાર घोससम, न० [घोषसम]
વાચનાચાર્ય દ્વારા અભિહિત સ્વરે બોલવું તે घोसहीण. त्रि० [घोषहीन] સુત્રપાઠનો ઉચ્ચારણ કરવામાં અક્ષર કે માત્રાની હીનતા કરવી घोसाडइफल. न० [कोशातकीफल]
ઘીસોડાના શાકના ફળ, એક વનસ્પતિ વિશેષ घोसाडई. स्त्री० [कोशातकी]
ઘીસોડાની વેલ, એક વનસ્પતિ-વિશેષની વેલ घोसाडय, न० [कोशातक]
ઘીસોડા-એક વનસ્પતિ घोसाडिय. स्त्री० [कोशातकी]
ઘીસોડી-એક વનસ્પતિ-વિશેષ घोसाडिया. स्त्री० [कोशातकीफल] यो पर घोसावेत्ता. कृ० [घोषयित्वा]
ઘોષણા કરીને घोसेत्ता. कृ० [घोषयित्वा]
ઘોષણા કરીને घोसेयव्व. कृ० [घोषितव्य] ઘોસણા કરવા યોગ્ય, ઢંઢેરો પીટવા યોગ્ય
[ ] ङ. पु० [ङ]
પ્રકૃત વર્ણમાલાનો કંઠ્ય અનુનાસિક વર્ણ ङकारपविभत्ति. पु० [ङकारप्रविभक्ति] એક દેવતાઇ નાટક
चइत्ता. कृ० [त्यक्त्वा]
ત્યાગ કરીને चइत्ता. कृ० [च्युत्वा]
ચવીને, જન્માંતરમાં જઇને चइत्ताणं. कृ० [त्यक्त्वा]
ત્યાગ કરીને, છેતરીને चइत्ताणं. कृ० [च्युत्वा]
यो 'चइत्ता' चइत्तु. कृ० [त्यक्त्वा ]
यो ‘चइत्ता' चइय, त्रि० [त्यक्त]
તજલ, મુક્ત થયેલ चइय. पु० [च्यावित]
ચ્યવન પામેલ चइयव्व. त्रि० [च्यवितव्य]
જન્માંતરમાં જવા માટે, ચ્યવન અર્થે चइयव्व. त्रि० [त्यक्तव्य]
છોડવા યોગ્ય चउक्क. पु० [चतुष्क]
ચોકડી, ચાર વસ્તુઓનો સમુહ, ચૌક, ચાર રસ્તાનું મિલન
मुनि दीपरत्नसागरजी रचित "आगम शब्दादि संग्रह" (प्राकृत-संस्कृत-गुजराती)-2
Page 159