________________
आगम शब्दादि संग्रह
घनोदहिवलय. पु० [घनोदधिवलय]
मो 'घनोदधि वलय' घम्म. पु० [धर्म]
धाम, गरमी, संताप, धूप, पसीनो घम्मा. स्त्री० [घर्मा]
પહેલી નરકનું નામ घय. पु० [घृत]
ઘી, એક દ્વીપ-એક સમુદ્ર घयकुंभ. पु० [घृतकुम्भ]
ઘીનો ઘડો घयण. पु० [दे०]
ભાંડ
घयपुण्ण. न० [घुतपूर्ण]
ઘેવર, મિષ્ટાન્ન घयपूसमित्त. वि० [घृतपुष्यमित्र] रक्खिय (आरक्षित)ना शिष्य,४ पोताना विशिष्ट
લબ્ધિ વડે ઘી ઉત્પન્ન કરી શકતા હતા. घयमेह. पु० [घृतमेघ]
ઘી જેવું પાણી વરસાવતો વરસાદ घयवर. पु० [घृतवर]
એક દ્વીપ વિશેષ घयसत्तयदिटुंत. पु० [घृतसक्तुदृष्टान्त]
એક દ્રષ્ટાંત घयसित्त. पु० [घृतसिक्त]
ઘી વડે સિંચેલ घयोद. पु० [घृतोद]
घरकोइलिय. पु० [गृहकोकिलिक]
ગરોળી घरकोइलिया. स्त्री० [गृहकोकिला]
ગરોળી घरग. न० [गृहक]
ઘર-ભવન घरघरग, न० [घरघरक]
અનુકરણ શબ્દ घरधरणिसंगसुहसाय. न० [घरधरणिसङ्गसुखसात]
ઘર અને સ્ત્રીનું સંગ સુખ घरजामाउय. पु० [गृहजामातृक]
ઘર જમાઇ घरणी. स्त्री० [गृहिणी]
ઘર ઘણિયાણી घरय. न० [गृहक]
ઘર-ભવન घरसमुदान. न० [गृहसमुदान]
સાધુ સામાન્ય રીતે બધે ઘરથી ગૌચરી કરે તે घरसमुदानिय. पु० [गृहसामुदानिक]
દરેક ઘેર ભિક્ષા લેનાર घरसिय. न० [घर्षित]
ઘસેલું घरह. न० [गृहक]
ઘર-ભવન घराघरिम. न० [गृहाधरिम]
ઘરનો ઉપરનો ભાગ घरोइला. स्त्री० [गृहकोकिला]
ગરોળી घरोलिया. स्त्री० [गृहकोकिला]
ગરોળી घल्ल. धा० [क्षिप्]
ફેંકવું घल्लिंत. कृ० [क्षिपत्]
ફેંકેલ घस. न० [स]
એક સમુદ્ર
घयोदग. न० [घृतोदक]
ધી જેવું ધૃત સમુદ્રનું પાણી घर. पु० [गृह]
મકાન, નિવાસ સ્થાન घरंतर. पु० [गृहान्तर]
બે ઘર વચ્ચેનું અંતર, ઘર પછીનું ઘર घरकुडी. स्त्री० [घरकुटी] ઘરની બહારની ઓરડી, ચોકમાં રહેલ ઝુંપડી
मुनि दीपरत्नसागरजी रचित "आगम शब्दादि संग्रह" (प्राकृत-संस्कृत-गुजराती)-2
Page 155