________________
ગ્રહણ કરતો
गेण्हाव. धा० ( ग्राहय् ]
ગ્રહણ કરાવવું
गेहावित्त. कृ० [ ग्राहयितुम् ] ગ્રહણ કરાવવા માટે गेहि कृ० [ ग्रहीतुम् ગ્રહણ કરવા માટે
गेण्हित्तए कृ० [ ग्रहीतुम् ] જુઓ ઉપર
गेण्लित्ता, कृ० [गृहीत्वा । ગ્રહણ કરીને
हित्तु. कृ० [गृहीत्वा ] ગ્રહણ કરીને
गेहिय. कृ० [गृहीत ] ગ્રહણ કરેલ
गेहियव्व. कृ० [ ग्रहीतव्य ] ગ્રહણ કરવા ચોથ
गेद्धपटुग न० [गृपृष्ठक)
બાળ મરણનો એક ભેદ
गेद्धि. स्त्री० [गृद्धि]
આસક્તિ, લાલસા
गेय, न० (गेय)
કોઈ એક જાતનું ગીત, ગાયન
गेरय. पु० [गैरुक ]
ભગવાધારી સંન્યાસી, પરિવ્રાજક
गेरुय. पु० [ गैरिक)
ગેરુ, ગૈરિક ધાતુ
गेरुय. पु० [गैरुक]
ભગવાધારી સંન્યાસી, એક જાતોન મણી
गेलण्ण न० [ ग्लान्य]
પ્લાનિ થવી, મુંઝાવું गेलण्णपुट्ठा. स्त्री० [गलानस्पृष्टा ]
ગ્લાની યુક્ત, અણગમા યુક્ત
आगम शब्दादि संग्रह
गेलन, न० (ग्लान्य]
यो 'गेलपण'
गेविज्ज, न० [ ग्रैवेयक ]
ડોકનું આભરણ, ત્રૈવેયક નામક વિમાન દેવલોક
गेविज्जग न० [ ग्रैवेयक ]
જૈવેયક દેવવિમાન
गेविज्जय, न० ग्रैवेयक ]
જુઓ ઉપર गेविज्जविमाण. पु० [ ग्रैवेयकविमान ] જુઓ ઉપર
गेवेज्ज न० [ ग्रैवेयक ]
•
यो 'गेविज्ज'
गेवेज्जक न० [ ग्रैवेयक ]
यो 'गेविज्जग'
गवेज्जकप्पातीतग. पु० [ ग्रैवेयक- कल्पातीतक] બાર દેવલોકની ઉપરની નવ ચૈવયક જ્યાં દેવોનો વ્યવાર કલ્પ અતીત છે
गेवेज्जग न० [ग्रैवेयक ]
यो 'गेवेज्जक'
गेवेज्जगविमाण. पु० [ ग्रैवेयकविमान] જુઓ ઉપર
गेवेज्जय, न० ग्रैवेयका भुखो उपर ] જુઓ गेवेज्जगविमाण, पु० [पैवेयकविमान]
જુઓ ઉપર
गेवेय न० [ ग्रैवेयक ]
કઠનું આભૂષણ
गेह, न० [गेह]
ઘર, મકાન
गेहंगेह न० [ गृहगृह ] પ્રત્યેક ઘર
गेहवास. पु० [गृहवास ]
ઘરવાસ
गेहसंधि, पु० [गृहसन्धि ] બે ઘર વચ્ચેનો ભાગ
गेहसम, न० [गेहसम]
વાજિંત્રોએ ઉપડેલ સ્વરમાં ગાવું તે
हागार. पु० [गेहाकार ]
मुनि दीपरत्नसागरजी रचित "आगम शब्दादि संग्रह" (प्राकृत संस्कृत-गुजराती) 2
Page 145