SearchBrowseAboutContactDonate
Page Preview
Page 143
Loading...
Download File
Download File
Page Text
________________ आगम शब्दादि संग्रह ગુણસ્થસાધુવર્ગ, વડીલ, ગુરુજન गुरुजणग. पु० [गुरुजनक] જુઓ ઉપર गुरुजणय. पु० [गुरुजनक] જુઓ ઉપર गुरुदव्व. न० [गुरुद्रव्य ] ગુરુ સંબંધિદ્રવ્ય गुरुदार. पु० [गुरुद्वार] મોટું બારણું गुरुदिवस. पु० [गुरुदिवस] ગુરુવાર गुरुदुहविलुप्पमाण. कृ० [गुरुदुःखविलुप्यत] મોટા દુઃખથી નિવારવું તે गुरुदेवया. स्त्री० [गुरुदेवता] દેવતા સમાન गुरुनिओग. पु० [गुरुनियोग] ગુરુની આજ્ઞા गुरुनिक्कर. न० [गुरुनिग्गरण] ગુરુનો તિરસ્કાર કે પરાભવ गुरुनिग्गह. पु० [गुरुनिग्रह] ગુરુના આગ્રહથી गुरुपडिणीय. विशे० [गुरुपडिनीय] ગુરુ પ્રત્યનિક, ગુરુ વિરોધી गुरुपरिक्खा. स्त्री० [गुरुपरिक्षा] ગુરુ વિષયક કસોટી गुरुपसत्थ. पु० [गुरुप्रशस्त] ગુરુ દ્વારા પ્રશંસા પામેલ गुरुपायमूल. न० [गुरुपादमूल] ગુરુના ચરણ કમળમાં गुरुमूल. न० [गुरुमूल] ગુરુ પાસે गुरुय. त्रि० [गुरुक] વજનદાર, ભગવઇ સૂત્રનો એક ઉદ્દેશો गुरुयत्त. न० [गुरुकत्व] ભારેપણું गुरुलक्खण. न० [गुरुलक्षण] ગુરુના લક્ષણ गुरुवंदन. न० [गुरुवन्दन] ગુરુને વંદન કરવું તે गुरुवच्छलया. स्त्री० [गुरुवत्सलता] ગુરુ પ્રરત્વે વાત્સલ્યભક્તિ गुरुवयण. न० [गुरुवचन] ગુરુના વચન गुरुवायणोवगय. त्रि० [गुरुवाचनोपगत] ગુરુ પાસે વાચના પ્રાપ્ત કરેલ गुरुसंभारियत्ता. स्त्री० [गुरुसम्भारिकत्व] પરસ્પર ગ્રંથિયોના પ્રયોગથી ભારે गुरुसकास. पु० [गुरुसकाश] ગુરુ સમીપે गुरुसगास. पु० [गुरुसकाश] ગુરુ સમીપે गुरुसमीप. न० [गुरुसमीप] ગુરુ પાસે गुरुसाहम्मियसुस्सूसणा. स्त्री० [गुरुसाधर्मिकशुश्रूषणा] ગુરુ અને સાધર્મિકની સેવા गुरुसुस्सूसा. स्त्री० [गुरुशुश्रुषणा] ગુરુ સેવા गुरुसेवा. स्त्री० [गुरुसेवा] ગુરુનું સેવન કરવું.અનુસરવું गुरुहीलणा. स्त्री० [गुरुहेलना] ગુરુની નિંદા गुल. पु० [गुड] ગોળ गुलइय. त्रि० [दे०] ગુચ્છ રૂપે, રહેલ વૃક્ષો गुलगुलंत. कृ० [गुलगुलायमान] 'ગુલગુલ' એવો અવાજ गुलगुलाइय. न० [गुलगुलायित] હાથીનો ગુલગુલ અવાજ, मुनि दीपरत्नसागरजी रचित "आगम शब्दादि संग्रह" (प्राकृत-संस्कृत-गुजराती)-2 Page 143
SR No.034456
Book TitleAgam Shabdadi Sangraha (Prakrit, Sanskrit, Gujarati) Part 02
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDipratnasagar, Deepratnasagar
Publication Year2019
Total Pages392
LanguagePrakrit, Sanskrit, Gujarati
ClassificationDictionary & agam_dictionary
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy