________________
आगम शब्दादि संग्रह
गिरिपडियग. पु० [गिरिपतितक]
પર્વત ઉપરથી પડીને મરનાર गिरिपब्भारविलग्ग. विशे० [गिरिप्राग्भारविलग्न]
પર્વતના નિતંબને અડીને गिरिमह. पु० [गिरिमह]
પર્વતનો ઉત્સવ गिरिराय. पु० [गिरिराज]
પર્વતરાજ-મેરુ गिरीवर. पु० [गिरिवर]
ઉત્તમ પર્વત गिरीवरगरुय. पु० [गिरिवरगरुक]
ઉત્તમ મોટો પર્વત गिलमाण. त्रि० [गिलत्]
ગળતો, પાછું પેટમાં ઉતારી જતો गिला. धा० [ग्लै]
ગ્લાનિ પામવી, સુકાઇ જવું गिलाण. त्रि० [ग्लान]
ગ્લાનિપામેલ, રોગી, અશક્ત, દુર્બલ गिलाणपओग. पु० [ग्लानप्रयोग]
અશક્તને અનુકુળ પડે તેવો પ્રયોગ કે ઉપચાર गिलाणपडिबंध. पु० [ग्लानप्रतिबन्ध]
રોગ વ્યાપ્ત गिलाणभत्त. न० [ग्लानभक्त]
રોગી માટે તૈયાર થયેલ ભોજન गिलाणभाव. पु० [ग्लानभाव]
રોગીપણાનો ભાવ गिलाणवेयावच्च. न० [ग्लानवैयावृत्य]
રોગીની સેવાભક્તિ गिलाय. धा० [ग्लै]
ગ્લાનિ પામવી गिलायंत. कृ० [ग्लायत्]
ગ્લાનિ પામવી તે गिलायमाण. कृ० [ग्लायत्]
ગ્લાનિ પામતો गिलासिणी. पु० [ग्रासिनी]
રોગ-વિશેષ, ભસ્મક વ્યાધિ गिलित्ता. कृ० [गिलित्वा] | ગળી જઇને गिल्लि. स्त्री० [दे०]
હાથીની અંબાડી गिह. न० [गृह]
ઘર, રહેઠાણ, મકાન गिहकज्जचिंतग. त्रि० [गहकार्यचिन्तक]
ઘરકામની ચિંતા કરનાર गिहंगण. न० [गृहाङ्गान]
ઘરનું આંગણું गिहतर. न० [गृहान्तर]
ઘરોનો અંતરાલ गिहंतरनिसेज्जा. स्त्री० [गृहान्तरनिषद्या]
ઘરોના અંતરાલમાં બેઠક કરવી તે गिहकम्म. न० [गृहकर्मन्]
ઘર સંબંધિ કર્મ गिहत्थ. पु० [गृहस्थ]
ગૃહસ્થ गिहत्थधम्म. पु० [गृहस्थधर्म ]
શ્રાવક ધર્મ गिहत्थपच्चक्ख. न० [गृहस्थप्रत्यक्ष]
ગૃહસ્થ સમક્ષ, गिहत्थभासा. स्त्री० [गृहस्थभाषा]
ગૃહસ્થ બોલતા હોય गिहत्थसंस?. त्रि० [गृहस्थसंसृष्ट]
ગૃહસ્થના ઘી વગેરેથી ખરડાયેલ હાથ વગેરે गिहदुवार, न० [गृहद्वार]
ઘરનું બારણું गिहपडिदुवार. न० [गृहप्रतिद्वार ]
ઘરનું નાનું બારણું गिहमज्झ. न० [गृहमध्य]
ઘરની અંદર, ઘર વચ્ચે गिहमुह. न० [गृहमुख]
ઘરનો મુખ્યભાગ
मुनि दीपरत्नसागरजी रचित "आगम शब्दादि संग्रह" (प्राकृत-संस्कृत-गुजराती)-2
Page 137