________________
ગ્રહણ કરવાની વિધિ
गहनागरिस, पु० [ग्रहणाकर्ष]
ઐર્યાપથિક નિમિત્તથી કર્મપુલોનું ગ્રહણ કરવું તે
गहणिय. कृ० [ग्रहणीय ] ગ્રહણ કરવા યોગ્ય
गहणी. स्त्री० [ ग्रहणी] સંગ્રહણી, ઝાડાનો રોગ
गहणीय. कृ० [ग्रहणीय ] ગ્રહણ કરવા યોગ્ય
गहणेसणविही. पु० [ ग्रहणेषणविधि ]
આહાર આદિ ગ્રહણ કરવા સંબંધિ વિધિ
गणेसणा. स्त्री० [ ग्रहणेसणा] આકર આદિ ગ્રહણ કરવા સંબંધિ શોધ
गहत्त, न० [ग्रहत्व)
ગ્રહપણું
गहदंड. पु० [ ग्रहदण्ड/
દંડાકાર ગ્રહપંક્તિ
गहदिन. पु० [ग्रहदिन ) ગ્રહ દિવસ
गहदिवस. पु० [ ग्रहदिवस ] ગ્રહ દિવસ
गहभिन्न न० [ग्रहभिन्न ] ગ્રહ વડે વિદારેલ
गहमुक्क. त्रि० [ ग्रहमुक्त]
ગ્રહની પકડથી-વળગાળથી મુક્ત થયેલ
गहमुसल न० [ ग्रहमुशल]
મુશળના આકારે રહેલ ગ્રહોની ઊંચી શ્રેણી
गहर. पु० (दे०]
ગીધપક્ષી
आगम शब्दादि संग्रह
गहवड. पु० [गृहपति)
ગૃહસ્વામી, ગૃહસ્થ
हविमान न० [ग्रहविमान ]
गहसम, न० [ग्रहसम]
ગેય કાવ્યનો ભેદ
गहसिंघाडग न० [ ग्रहश्रुंगाटक]
यो 'गहसंघाडग
हाय. कृ० [ गृहीत्वा ] ગ્રહણ કરીને
गहावसव्व न० [ ग्रहापसव्य ] ગ્રહોની વાંકી ગતિ
गहिऊण. कृ० [गृहीत्वा ] ગ્રહણ કરીને
गहित. कृ० [ गृहीत्वा ] ગ્રહણ કરેલ
गहिय. कृ० [ गृहीत ]
ગ્રહણ કરેલ
गहियट्ठ. विशे० [गृहीतार्थ]
ગ્રહણ કરવા માટે જોણે શાસ્ત્રનો અર્થ જાણ્યો છે તે
गहिर, त्रि० [गम्भीर |
पृथ्वी गंभीर
गहीअ. कृ० [ गृहीत ]
खो 'गहिअ'
गहे. कृ० [ गृहीत्वा ]
ગ્રહણ કરીને
गहेउण कृ० [गृहीत्वा ]
ગ્રહણ કરવા માટે
गऊण. कृ० [गृहीत्वा ] જુઓ ઉપર
गर्हेत. पु० (गृह्णन् )
ગ્રહણ કરેલ
गा. धा० [गै]
ગાવું, આલાપના કરવી, વર્ણવવું
गाअ. पु० [गो]
जज, सांढ
गाउ. पु० [गव्यूति]
ગાઉં, બે માઇલ, લંબાઇનું એક માપ, બે હજાર ધનુષ પ્રમાણ ક્ષેત્ર
ગ્રહ વિમાન
गहसंघाडग न० [ ग्रहशृङ्गाटक]
શિંગોડાના ફળની જેમ ગ્રહોનું રહેવું તે
मुनि दीपरत्नसागरजी रचित "आगम शब्दादि संग्रह" (प्राकृत संस्कृत-गुजराती) 2
Page 131