________________
ગળું, કંઠ, ગરદન, માછલા પકડવાની જાળનો એક કાંટો
गल, धा० [गलत् ]
ગળતું
गल. धा० [गल्]
જમવું, ખાવું, ગળવું गलंत, कृ० [ गलत् ]
ગળનું. ગાળવું
गलक. पु० [गलक] ગળું, કંઠ
गलग, पु० [गलक ]
ग
गलग्गह. त्रि० [ गलग्रह]
ગળેથી પકીને કાઢી મુકનાર गलच्छल्ल. पु० [दे०]
ગળું પકડી પાછું હઠાવવું
गलण. कृ० [गलन] ગળવું તે
गलय. पु० [गलक]
गजु
गललाय. विशे० [गललात]
કંઠે પહેરવાનું એક આભૂષણ
गलि. त्रि० [गलि]
ગળિયો, અવિનીત
गलिगद्दह . पु० [गलिगर्दभ ]
ગળિયો ગધેડો, અવિનીત શિષ્ય
गलिच्च. त्रि० [गलसत्क] ગળા સંબંધિ
गलिय. त्रि० [ गलित ] ગળી ગયેલ
आगम शब्दादि संग्रह
गल्ल. पु० [ कल्य]
કપોલ, ગાલ, કુંભસ્થળ गव. पु० [गो]
गवक्खजाल. पु० [ गवाक्षजाल ]
રત્ન વિશેષનો ઢગલો, જાળીવાળો વેશ गवच्छिय. त्रि० (दे०]
આચ્છાદિત, ઢાંકેલ
गवत्त न० [गवात्त ]
ગાયનો ખોરાક, પાસ
गवय. पु० [ गवय ]
ગાય જેવું દેખાતું એક ચોપગું પ્રાણી, રોઝ
गवल, न० [गवल)
ભેંસનું સિંગડું
गवलगुलिया. स्त्री० [गवलगुलिका ]
નીલગુલિકા વિશેષ, સીંગડાની કઠણ ગાંઠ
गवलवलय. पु० [गवलवलय ] સીંગડા જેવું ગોળ
गवायणी. स्त्री० [गवादनी]
ગમાણ, ગાયને રહેવા કે ખાવાની જગ્યા गवालिय न० [ गवालीक]
ગાય કે ચોપગા પશુને આશ્રિને જુઠ્ઠું બોલવું गविट्ठ. त्रिo [गवेषित ]
ગવેસણા' કરેલ, દોષ રહિત આહાર-આદિ શોધવા गविसणगहणग्घासेसणा. स्त्री० [ गवेसण - ग्रहण-ग्रासेसणा]
ગવેસણા-ગ્રહણૈષણા-ગ્રાસૈસણા
गविसणा. स्त्री० [गवेसणा]
ગૌચરી આદિ શોધવા
गवेघुया. स्त्री० [ गवेधुका ]
જૈન મુનિગણની એક શાખા
गवेलग. पु० ( गवेलक)
गाडर मेंटो गवेलय. पु० [गवेलक] જુઓ ઉપર
गवेस. धा० [ गवेषय् ]
શોધવું ગવેષણા કરવી
ગાય
गवसंत था० [गवेषयत् ) શોધતો ગર્વસતો
गवक्ख. पु० [ गवाक्ष ]
ગોખ, ઝરુખો
गवेसग. पु० [ गवेषक ]
मुनि दीपरत्नसागरजी रचित "आगम शब्दादि संग्रह" (प्राकृत संस्कृत-गुजराती) -2
Page 129