________________
आगम शब्दादि संग्रह
गणधर. पु० [गणधर] ગણધર, ગણધારક, તીર્થકરના મુખ્યશિષ્ય, સૂત્ર કર્તા, આચાર્ય, અનુત્તર દર્શનજ્ઞાનાદિ ધર્મગણ ધારણકર્તા गणधरगंडिया. स्त्री० [गणधरकंडिका]
ગણધર સંબંધિ માહિતી જેમાં રહેલ છે તેવું અધ્યયન गणधरमेर. पु० [गणधरमेर]
ગણધરની મર્યાદા गणधरवंस. पु० [गणधरवंश]
ગણધરોનો વંશ गणना. स्त्री० [गणना]
ગણતરી गणनातिरित्त. त्रि० [गणनातिरिक्त]
ગણનાથી જુદું गणनानुपुव्वी. स्त्री० [गणनानुपूर्वी]
અનુપૂર્વીનો એક ભેદ गणनाम. न० [गणनामन्]
ગણ-નામ गणनायक. पु० [गणनायक]
ગણ ના નાયક गणनायग. पु० [गणनायक]
ગણના નાયક गणनोवग. त्रि० [गणनोपग]
ગણતરીથી નક્કી કરેલ गणभेय. पु० [गणभेद]
ગણ-ભેદ गणमाण. कृ० [गणयत्]
ગણવું તે गणराय. पु० [गणराज]
ગણનો રાજા, કાર્ય વખતે ધાને એકઠો કરે તેવો સામંત गणविउस्सग्ग. पु० [गणव्युत्सर्ग]
ગણગચ્છનો ત્યાગ, વ્યુત્સર્ગનો એક ભેદ गणवेयावच्च. पु० [गणवैयावृत्त्य ]
ગણની સેવ, દશ વૈયાવચ્ચનો એક ભેદ गणसंगह. पु० [गणसङ्ग्रह] સાધુ સમુદાય એકઠો કરવો તે
गणसंगहकर. पु० [गणसङ्ग्रहकर]
સમુદાયનો આહાર અને જ્ઞાનાદિથી સંગ્રહ કરનાર गणसंहिति. स्त्री० [गणसंस्थिति]
સ્વગચ્છ દ્વારા કરાયેલ મર્યાદા गणसामायारी. स्त्री० [गणसामाचारी]
સાધુના સમુદાયની આચારાદિ મર્યાદા गणसोभाकर. त्रि० [गणशोभाकर]
સમુદાયને શોભાવનાર गणसोहिकर. त्रि० [गणशोधिकर]
ગણની શુદ્ધિ કરનાર गणहर. पु० [गणधर] यो 'गणधर' गणहरचियगा. स्त्री० [गणभधरचितका]
ગણધરોની ચિત્તા गणाभिओग. पु० [गणाभिओग]
ગણ-સમુદાયની આજ્ઞા गणावक्कमण, न० [गणापक्रमण]
ગણથી બહાર નીકળવું गणावच्छेइणि. स्त्री० [गणावच्छेदिनी] ગચ્છના સાધ્વીઓની સારસંભાળ કરનાર મુખ્ય સાધ્વીરૂપ गणावच्छेइणी. स्त्री० [गणावच्छेदिनी]
જુઓ ઉપર गणावच्छेइय. पु० [गणावच्छेदक]
ગણના સાધુની સંભાળ લેનાર મુખ્ય સાધુ गणावच्छेइयत्त. न० [गणावच्छेदकत्व]
ગણાવચ્છેદક'પણું गणावच्छेद. पु० [गणावच्छेद]
यो ‘गणावच्छेइय' गणावच्छेयय. पु० [गणावच्छेदक]
જુઓ ઉપર गणाहिवइ, पु० [गणाधिपति]
ગણ-નાયક गणि. पु० [गणिन्]
આચાર્ય, ગચ્છના ઉપરી गणिज्ज. त्रि० [गण्य]
मुनि दीपरत्नसागरजी रचित "आगम शब्दादि संग्रह" (प्राकृत-संस्कृत-गुजराती)-2
Page 122