________________
आगम शब्दादि संग्रह
એક રત્ન गंधव्वकंठग. पु० [गन्धर्वकण्ठक]
એક રત્ન गंधव्वकन्ना. स्त्री० [गन्धर्वकन्या]
ગંધર્વ કન્યા गंधव्वघरग. पु० [गन्धर्वगृहक]
નાટક શાળા गंधव्वछाया. स्त्री० [गन्धर्वछाया]
છાયાનો એક ભેદ गंधव्वदेव. पु० [गन्धर्वदेव]
ગંધર્વ દેવતા गंधव्वनगर. पु० [गन्धर्वनगर]
આકાશમાં ગંધર્વનગર આકારે થતા વાદળા गंधव्वनट्ट. न० [गन्धर्वनाट्य]
ગંધર્વનૃત્ય गंधव्वनागदत्त. वि० [गन्धर्वनागदत्त] हुयी 'नागदत्त' संगीत विशार,हीक्षा भार
गया. गंधव्वलिवी. स्त्री० [गन्धर्वलिपि]
એક લિપિ गंधव्वाणिय. पु० [गन्धवर्वानीक]
ગંધર્વોની સેના, ગાયન કરનારા गंधव्वाणियाधिपति. पु० [गन्धवार्नीकाधिपति]
ગંધર્વ સેનાના અધિપતિ गंधव्वाणियाधिवति. पु० [गन्धर्वानीकाधिपति]
જુઓ ઉપર गंधव्वाणियाहिवइ. पु० [गन्धर्वानीकाधिपति]
જુઓ ઉપર गंधव्विंद. पु० [गन्धर्वेन्द्र]
એક વ્યંતરેન્દ્ર गंधहत्थि. पु० [गन्धहस्तिन्]
ઉત્તમ હાથી गंधहत्थि. वि० [गन्धहस्तिन्]
આગમોનું વિશદ્ જ્ઞાન ધરાવતા એક આચાર્ય જેણે आयारो
સૂત્રની વૃત્તિ રચેલી. गंधहत्थिरयण. न० [गन्धहस्तिरत्न]
ઉત્તમ એવો ગંધહસ્તિ, ચક્રવર્તીનું એક રત્ન गंधहारग. त्रि० [गन्धहारक]
એક પ્લેચ્છ દેશ गंधादेस. पु० [गन्धदेश]
ગંધને આશ્રિને गंधानुवाइ. पु० [गन्धानुपातिन्]
એક વૃત્તવૈતાઢ્ય પર્વત गंधार. पु० [गन्धार]
સાત સ્વરમાંનો ત્રીજો સ્વર, ગંધાર નામક એક દેશ गंधारगाम. पु० [गन्धारग्राम]
સાત મૂર્છાનાનો આશ્રયભૂત શ્રુતિ સહુહ गंधारी. स्त्री० [गन्धारी]
એક પ્રકારની વિદ્યા गंधारी-१. वि० [गन्धारी કૃષ્ણ વાસુદેવના આઠ પટ્ટરાણીમાંના ત્રીજા પટ્ટરાણી.
शेष 5था यो 'पउमावई-५' ४४५ गंधारी-२. वि० [गन्धारी
बलकोट्ट नी पत्नी सने हरिएसबल नी माता गंधावइ. पु० [गन्धापातिन्]
એક વૃત્તવૈતાઢ્ય પર્વત गंधावइवट्टवेयड्ड. पु० [गन्धापातिवृत्तवैताढ्य]
એક વૃત્ત વૈતાદ્યપર્વત गंधावति. स्त्री० [गन्धापातिन्]
જુઓ ઉપર गंधावाति. स्त्री० [गन्धापातिन्]
જુઓ ઉપર गंधावातिवासि. पु० [गन्धापातिवासिन]
ગંધાપાતિ વૃત્ત વૈતાદ્યમાં રહેનાર गंधाहारग. त्रि० [गन्धारक]
ગંધહાર નિવાસી गंधि. पु० [गन्धिन]
ગંધવાળું गंधिय. त्रि० [गन्धित]
मुनि दीपरत्नसागरजी रचित "आगम शब्दादि संग्रह" (प्राकृत-संस्कृत-गुजराती)-2
Page 119