________________
જુઓ ઉપર
गंगादीव. पु० [ गङ्गाद्वीप ] એકલીપ વિશેષ
गंगादेवी. स्त्री० [ गङ्गादेवी]
એક દેવી-વિશેષ
गंगापमाण, पु० [गङ्गाप्रमाण]
ગંગાનદીનું પ્રમાણ
गंगापुलिण. पु० [ गङ्गापुलिन]
ગંગાનો કાંઠો
गंगामट्टिया. स्त्री० [ गङ्गामृतिका]
ગંગાની માટી
गंगावत्त. पु० [गङ्गावर्त्त]
એક બ્રહ
गंगावत्तग. पु० [ गङ्गावर्त्तक]
આવર્ત વિશેષ
गंगावत्तणकूड. पु० [गङ्गावर्तनकूड]
એક કૂટ-શિખર વિશેષ
गंगावत्तय. पु० [गङ्गावत]
આવર્ત વિશેષ
गंगावालुया. स्त्री० [ गङ्गावालुका]
ગંગાની રેતી
गंगासलिल न० [ गङ्गासलिल ]
ગંગાનદીનું પાણી
गंगासयसहस्स न० [ गङ्गाशतसहस्र ]
ગોશાલાના માનાનુસાર એક કાલપ્રમાણ
गंगेय- १. वि० (गाय)
ભ॰ પાર્શ્વની શાખાની એક સાધુ. ભ॰ મહાવીર સાથે વિવિધ પ્રશ્નોત્તર પછી તેણે ભુ મહાવીરનો માર્ગ स्वीकार्यो.
गंगेय - २. वि० [ गाङ्गेय]
હસ્તિનાપુરના એક રાજકુમાર
गंगेय-३. वि० (गाय)
पृथ्वी गंग
गंज. पु० (गञ्ज)
आगम शब्दादि संग्रह
ગાંજો, એક વનસ્પતિ
गंजसाला. स्त्री० [गञ्जशाला ] ગાંજાની દુકાન
गंड्ठि. पु० [ ग्रन्थि ]
ગાંઠ, કર્મજનિત રાગા
गंठि. पु० [ग्रन्थि]
જુઓ ઉપર
गंठिग. त्रि० [ ग्रन्थिक]
કર્મગ્રંથિ गठिच्छेदग. त्रि० [ ग्रन्थिछेदक ]
ગાંઠ છોડી ચોરી કરનાર गठिच्छेयय त्रि० [ग्रन्थिछेदक
જુઓ ઉપર
गठिभेय. त्रि० [ग्रन्थिभेद ]
દ્રવ્યથી ગાંઠ છોડી ચોરી કરવી ભાવથી રાગદ્વેષ છોડવા
ठिभेयग. पु० [ ग्रन्थिभेदक ]
ગ્રંથિ ભેદનાર
गठिय, त्रि० (ग्रन्थित ]
ગૂંથેલું, ગાંઠ મારેલું गठियसत्त, पु० [ग्रन्धिकसत्व ]
મોહની નિબિક ગાંઠવાળો, અભવ્યજીવ
गठिया स्त्री० [ ग्रन्थिका ]
खो 'गंट्ठि'
मंठिल, त्रि० (ग्रन्थिल ]
ગાંઠવાળું मंठिल्ल. त्रि० [ग्रन्थिमत्
કર્મસંબંધિ ગાંઠવાળું
गंठी, स्त्री० [ग्रन्थि)
पृथ्वी गठि
गंड. पु० [ गण्ड ]
ज्योल, गाल, शुभ 56माज, रसोजी, हडी, गेडी, स्तन
गंडअ. पु० [ गण्डक)
ઢંઢેરો પીટનાર
गंडतल न० [ गण्डतल] ગાલની સપાટી
गंडदेस. पु० [ गण्डदेश ]
मुनि दीपरत्नसागरजी रचित "आगम शब्दादि संग्रह" (प्राकृत संस्कृत-गुजराती) -2
Page 116