SearchBrowseAboutContactDonate
Page Preview
Page 108
Loading...
Download File
Download File
Page Text
________________ आगम शब्दादि संग्रह खीणदुह. त्रि० [क्षीणदुःख] દુ:ખરહિત, ક્ષીણ થયું છે દુ:ખ જેનું खीणनाम. त्रि० [क्षीणनामन्] જેનું નામ કર્મ ક્ષીણ થયેલ છે તે खीणभोग. त्रि० [क्षीणभोग] ભોગરહિત खीणमोह. त्रि० [क्षीणमोह] भाइरहित, જેનું મોહનીય કર્મ ક્ષીણ થયેલ છે તે खीणरय, त्रि० [क्षीणरजस्] જેણે કર્મરૂપ રજનો નાશ કર્યો છે તે खीणराग, त्रि० [क्षीणराग] રાગરહિત, જેને રાગનો ક્ષય કર્યો છે તે, વીતરાગ खीणवेदय, त्रि० [क्षीणवेदक] વેદનીય કર્મ અથવા સ્ત્રી-પુ-નપુંસક વેદ ક્ષય કરેલ खीणाउय. त्रि० [क्षीणायुष्क] આયુકર્મ ક્ષીણ કરેલ खीणावरण. त्रि० [क्षीणावरण] આવરણ રહિત, આવરક કર્મનો ક્ષય કરેલ તે खीर. न० [क्षीर ] દૂધ, એક દ્વીપ-એક સમુદ્ર खीरकाओली. स्त्री० [क्षीरकाकोली ] એક સાધારણ વનસ્પતિ खीरकाकोली. स्त्री० [क्षीरकाकोली] જુઓ ઉપર खीरकुंभ. पु० [क्षीरकुम्भ] દૂધનો ઘડો खीरणी. स्त्री० [क्षीरणी] વૃક્ષ વિશેષ खीरदगुच्छुरस. विशे० [क्षीरदगेच्छुरस] દૂધ દહીં અને શેરડીના રસ સમાન खीरदुम. पु० [खीरद्रुम ] દૂધવાળા ઝાડ, આંકડો खीरधाई. स्त्री० [क्षीरधात्री ] खीरपूर . न० [क्षीरपूर] દૂધના સમુહ खीरप्पभ. पु० [क्षीरप्रभ] ક્ષીરવરદ્વીપના અધિપતિ દેવતા खीरभुस. पु० [क्षीरभुष] એ નામનું પર્વગ જાતિનું એક ઝાડ खीरमहर. त्रि० [क्षीरमधुर] દુધ જેવું મીઠું खीरमेह. पु० [क्षीरमेघ] એક મહામેઘ खीरवर. पु० [क्षीरवर] એક દ્વીપ खीरवुठि. स्त्री० [क्षीरवृष्टि] દુધનો વરસાદ खीरसागर. पु० [क्षीरसागर] ક્ષીર સમુદ્ર खीरसाला. स्त्री० [क्षीरशाला] દૂધની દુકાન खीराइय. त्रि० [क्षीरकित] જેમાં ક્ષીરરસ ઉત્પન્ન થયો છે એવું खीरामलय. न० [क्षीरामलक] દૂધ જેવો મધુર આમળો खीरासव. त्रि० [क्षीरास्रव] જેનું વચન સાંભળનારને દૂધ જેવું મધુર લાગે તેવી લબ્ધિ खीरासवलद्धि. स्त्री० [क्षीरास्रवलब्धि] જુઓ ઉપર खीरिज्जमाण. कृ० [दुह्यमान ] દોહવાતી, દુઝતું खीरिणिया. स्त्री० [क्षीरिणिका] દૂધાળી, દૂઝણી खीरिणी. स्त्री० [क्षीरिणी] દૂધવાળી, દુઝણી खीरिय. न० [दुग्ध] ધાવમાતા દૂધ मुनि दीपरत्नसागरजी रचित "आगम शब्दादि संग्रह" (प्राकृत-संस्कृत-गुजराती)-2 Page 108
SR No.034456
Book TitleAgam Shabdadi Sangraha (Prakrit, Sanskrit, Gujarati) Part 02
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDipratnasagar, Deepratnasagar
Publication Year2019
Total Pages392
LanguagePrakrit, Sanskrit, Gujarati
ClassificationDictionary & agam_dictionary
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy