________________
आगम शब्दादि संग्रह
खारतउसी. स्त्री० [क्षारत्रपुषी ]
કડવી કાકડી खारतउसीफल. न० [क्षारत्रपुषीफल]
કર્કરી વૃક્ષના ફળ, કડવી કાકડીના ફળ खारतेल्ल. न० [क्षारतैल]
ખારું તેલ खारदाह. पु० [क्षारदाह]
सो 'खारडाह' खारपत्तिय. विशे० [क्षारपात्रिक ]
પાત્રમાં જમાવેલ ક્ષાર खारमेघ. पु० [क्षारमेघ]
ક્ષારરસવાળા પાણીની વર્ષા खारमेह. पु० [क्षारमेघ]
જુઓ ઉપર खारय. न० [क्षारक]
ખાર
खारवच्च. पु० [क्षारवर्चस्]
ક્ષરયુક્ત મૂત્ર खारवत्तिय. त्रि० [क्षारवर्तित]
ખારથી સીંચિત खारवत्तिय. त्रि० [क्षारप्रत्यय]
ક્ષારપાત્રમાં જમાવેલ खारवावी. स्त्री० [क्षारवापी]
ક્ષારથી ભરેલ વાવ खारा. स्त्री० [खारा]
ખારું, ક્ષારયુક્ત खारायण. पु० [क्षारायण]
મંડપ ગોત્રની શાખા खारोदय. न० [क्षारोदक]
ક્ષાર યુક્ત પાણી खाव. धा० [खा]
સ્વાદ કરવો, ખાવું खावयंत. त्रि० [खादत्]
સ્વાદ કરેલ, ખાવું તે खावितत. त्रि० [खादितक]
જેને ખવડાવેલ છે તે खाविय. त्रि० [खादित] ખાધેલું खावियंत. कृ० [खाद्यमान]
ખાતો, સ્વાદ કરતો खावियग. त्रि० [खादितक]
सो 'खावितत' खास. पु० [कास्]
ખાંસવું, ખાંસી ખાવી खासिय. पु० [काशित]
ખાંસી ખાંસવું તે खासिय. पु० [खासिक]
પ્લેચ્છ દેશ-વિશેષ खासीय. पु० [खासिक]
જુઓ ઉપર खि. धा० [क्षि]
ક્ષીણ થવું खिंखिणिजाल. स्त्री० [किङ्किणीजाल]
ઘુઘરી કે ધંટડીનું જાળું खिंखिणिया. स्त्री० [किङ्किणिका]
ઘંટડી खिंखिणिस्सर. न० [किंकिणीस्वर]
ઘંટડી કે ઘુઘરીનો અવાજ खिंखिणी. स्त्री० [किङ्किणी]
ઘુઘરી, ઘંટડી खिंखिणीजाल. न० [किङ्किणिजाल]
ઘંટડીનું જાળું खिंखिणीया. स्त्री० [किङ्किणिका]
નાની ઘંટડી खिंखियंत. कृ० [
खिखयत्] ઘંટડીનાદ કરતો खिंस. धा० [खिंस्]
નિંદા કરવી, તરછોડવું खिंसण, न० [खिंसन] નિંદા, તિરસ્કાર, અપમાન
मुनि दीपरत्नसागरजी रचित "आगम शब्दादि संग्रह" (प्राकृत-संस्कृत-गुजराती)-2
Page 106