________________
अउलिय. विशे० [अतुलित ] તુલના ન થઈ શકે તેવું
अउव्व. त्रि० [अपूर्व ] પૂર્વે ન જોયેલું
अउव्वकरण न० [अपूर्वकरण ]
અપૂર્વકરણ, સમ્યક્ત્વ પ્રાપ્તિ પૂર્વેની એક પ્રક્રિયા
अउव्वाण न० [अपूर्वज्ञान]
પૂર્વે ન મેળવેલ જ્ઞાન
अओ. अ० [ अतः ]
અહીંથી, એટલા માટે
अओकुंभी. स्त्री० [अयस्कुम्भी]
લોઢાની કોઠી
अओग. पुं० [ अयोग] યોગ કર્યા વિના अओज्झ. त्रि० / अयोध्य) યુદ્ધ યોગ્ય નહીં તે
अओमय. त्रि० [ अयोमय ] લોઢાનું બનેલ
ओमुह. त्रि० [अयोमुख ]
એક અંતર્વીપ, તેના રહેવાસી
अओमुहदीव. पुं० [अयोमुखद्वीप ] અંતર્દીપ વિશેષ
अं. अ० (अ)
એક અવ્યય
अंक. पुं० [अङ्क]
એક જાતનો સફેદ મણિ કે રત્ન, આંકડા
अंक. पुं० (अङ्क) ખોળો, ચિ
अंक. पुं० [ अङ्क ] દેવવિમાન વિશેષ
आगम शब्दादि संग्रह
अंक. पुं० [ अङ्क ] લિપિ-વિશેષ
अंकण. न० (अङ्कन)
તપાસેલ સળી વડે ચિન્હ કરવું તે
अंकधाई. स्त्री० [ अङ्कधात्री]
ખોળામાં બેસાડી બાળકને રમાડનાર ધાવમાતા
अंकपाय. न० [अङ्कपात्र] અંકરત્નમયપાત્ર
अंकबंधन. न० [अङ्कबन्धन ]
કરત્નનું બંધન
अंकमय. त्रि० [ अङ्कमय ]
અંકરાનું બનેલ
अंकमुहसंठित न० [ अङ्कमुखसंस्थित]
પદ્માસનના અગ્રભાગ જેવો આકાર, અર્ધવલયાકાર
अंकलिवी. स्त्री० [ अङ्कलिपी]
એક પ્રકારની લિપી
अंकवडेंसय. पुं० [ अङ्कावतंसक ]
ઇશાન કલ્પની પૂર્વ દિશાનો અગ્રભાગ
अंकवडेंसय. पुं० [अङ्कावतंसक]
ઈશાનેન્દ્રનું મુખ્ય વિમાન
अंकवाणिय. पुं० [ अङ्क वणिज ] અંકરત્નનો વેપારી
अंकहर. पुं० [ अङ्कधर ]
ચંદ્રમાં
अंकामय. त्रि० [अङ्कामय ] અંકરનામય વનું
अंकारंत. पुं० [अङ्कारान्त ] સહાય યુક્ત
अंकावई - १. स्वी० / भौ० (अकावती ]
મહાવિદેહની રમ્ય-વિજયની રાજધાની
अंकावई - १. स्त्री० / भौ० [अङ्कावती ] એક વક્ષસ્કાર પર્વત
अंकावती. स्त्री० / भौ० [अङ्कावती ]
यो अंकावई-१
अंककरेलुय. पुं० [अङ्ककरेलुक] એક જલક વનસ્પતિ
अंकट्ठिइ. स्त्री० [ अङ्कस्थिति] ચોસઠ કળામાંની એક કળા
मुनि दीपरत्नसागरजी रचित "आगम शब्दादि संग्रह" (प्राकृत संस्कृत-गुजराती) -1
अंकिय. त्रिo [ अङ्कित ] ચિન્હ સહિત
अंकुर. पुं० [ अङ्कुर ]
પાંદડાનો પ્રથમ ઉગેલ ફણગો, પ્રવાલ
Page 9