SearchBrowseAboutContactDonate
Page Preview
Page 85
Loading...
Download File
Download File
Page Text
________________ अनतिक्कमणिज्ज. त्रि० (अनतिक्रमणीय ] અતિક્રમણ નહીં કરેલ એવું, ઉલ્લંઘન માટે અયોગ્ય अनतिवरसोमचारुरूव न० [ अनतिवरसोमचारुरूप] અતિ સૌમ્ય સુંદર રૂપ ન હોવું તે अतिवाएमाण. कृ० [ अनतिपातयत् ] નાશ કે વધ ન કરાયેલ, દુઃખ ન ઉપજાવેલ अनतिवातिय. त्रि० (अनतिपातिक ] હિંસા નહીં કરનાર, અઘાતકી, સૌમ્ય अनत्थ. पुं० [ अनर्थ] અનર્થ હેતુ અર્થહીન, નિષ્પ્રયોજન પરિગ્રહનું એક ગૌણ નામ, અનર્થ. ૬૦ [અન્યત્ર] બીજે સ્થાને સનત્થવંડ. પું૦ [અનર્થs] પ્રયોજન વિના કર્મ બંધનમાં પડવું તે अनत्थदंडवेरमण न० (अनर्थदण्डविरमण ) અનર્થદંડથી વિરમવું-શ્રાવકનું એક વ્રત अनुपालनया. कृ० [ अननुपालनता] પાલન ન કરવું તે, વર્તવું નહીં તે अनुपालेमाण. कृ० [अननुपालयत्] પાલન ન કરેલું, તે પ્રમાણે ન વર્તેલું अनुवइभासि. त्रि० [अननुवीचिभाषिन्] આલોચના કર્યા સિવાય કે વગર વિચાર્યુ બોલનાર अननुसय. पुं० [ अननुशय) ગર્વ-અહંકાર કે પશ્ચાતાપ રહિત કે आगम शब्दादि संग्रह अननुसरणया. स्त्री० [ अननुस्मरणता] સ્મરણ કે ચિંતવના કર્યા સિવાય કે अननुसासणा. स्त्री० / अननुशासना] શિક્ષા કે આગમનું અનુસરણ થાય તેવો ઉપદેશ નહીં अनन्नहियय. विशे० [ अनन्यहृदय ] ચિત્ત સ્થિરના अनभिओय. त्रि० (अनभियोग ] ચઢાઈ કે હલ્લો કરવા યોગ્ય નહીં તે अनभिक्कंत. त्रि० / अनभिकान्त) જેમાં બીજા કોઈ ભિક્ષ ઉતરેલ નથી તેવી જગ્યા, ક્રિયાનો એક ભેદ अनभिगत. विशे० / अनभिगत ] અપરિણત अनभिगम. पुं० [ अनभिगम] વિસ્તાર પૂર્વકના બોધનો અભાવ અનમિમ્મત. ત્રિ [અનમિપ્રહ] અભિગ્રહ રહિત, મિથ્યાત્વનો એક ભેદ अनभिग्गहिय. त्रि० [ अनभिगृहीत | આગ્રહથી પકડ ન કરેલ अनभिग्गहिय. त्रि० [ अनभिग्रहिक ] કુમતની પકડ નહીં કરનાર अनभिग्गहियकुदिट्ठि. त्रि० [ अनभिगृहीतकुदृष्टि ] મિથ્યાત્વવાદી મતનો અંગીકાર કરેલ નથી તે अनभिग्गहियमिच्छादंसण. त्रि० (अनभिग्राहिकमिथ्यादर्शन] જુઓ ‘ઉપર’ અનમિનહિયા. સ્ત્રી૦ [ઞમગૃહીતા] જેનો અર્થ ન જણાય તેવી ભાષા, અસત્યા કૃષા ભાષાનો એક ભે अनभिज्झियत. स्त्री० [ अनभिध्यितत्व ] તૃપ્તિ, વસ્તુ મેળવવાની અલ્પેચ્છા अनभिभूत. त्रि० (अनभिभूत ] પરાભવ ન પામેલ अनभिलसमाण. कृ० [ अनभिलषत् ] ઇચ્છા કે અભિલાષા ન કરતો अनभिहनमाण. कृ० [अनभिघ्नत्] ઘાત નહીં કરતો, ન હણતો अनममाण. कृ० (अनमत्) નહીં નમતો અનન. પું૦ [મનન] અગ્નિ, દીક્ષા પાલનમાં અસમર્થ, અયોગ્ય, અપર્યાપ્ત અનનં. પું૦ [અનન] જુઓ ‘ઉપર’ अनलंकिय. त्रि० (अनलङ्कृत] અલંકાર રહિત અનુલ્લંધિત अनभिक्कंतकिरिया स्त्री० [ अनभिक्रान्तक्रिया। मुनि दीपरत्नसागरजी रचित "आगम शब्दादि संग्रह" (प्राकृत संस्कृत-गुजराती) -1 Page 85
SR No.034455
Book TitleAgam Shabdadi Sangraha (Prakrit, Sanskrit, Gujarati) Part 01
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDipratnasagar, Deepratnasagar
Publication Year2019
Total Pages368
LanguagePrakrit, Sanskrit, Gujarati
ClassificationDictionary & agam_dictionary
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy