________________
आगम शब्दादि संग्रह
अदत्ताहार. पुं० [अदत्ताहार]
ન દીધેલુ હરનાર-ચોરનાર अदय. त्रि० [अदय] નિષ્ફર, નિર્દય अदविय. न० [अद्रव्य દ્રવ્યનો અભાવ अदसी. स्त्री० [अतसी]
વનસ્પતિ વિશેષ अदारा. पुं० [अदारा
સ્ત્રી રહિત अदास. पुं० [अदास દાસપણાનો અભાવ अदि. अ० [अयि
सरे!
अदिइ. पुं० [अदीति
પુનર્વસુ નક્ષત્રનો દેવતા अदित. कृ० [अददत्
નહીં આપતો अदिज्ज. त्रि० [अदेय દેવા લાયક નહીં તે अदिज्जमाण. कृ०/अदीयमान] નહીં અપાતું अदिट्ठ. त्रि० [अदृष्ट નહીં જોયેલું, નહીં જાણેલું, પૂર્વ જન્મના કર્મ अदिटुंत. न० [अदृष्टान्त પૂર્વે નહીં જોયેલું કે નહીં જાણેલું अट्ठिधम्म. पुं० [अदृष्टधर्मन्]
જેણે શ્રુત-ધર્મ કે ચારિત્ર ધર્મ ઓળખ્યા નથી તે अदिलाभिय. पुं०/अदष्टालाभिक] પૂર્વે નહીં જોયેલ-અપરિચિત દાતાર આપે તો જ લેવું એવા અભિગ્રહધારી अदिति. पुं० [अदिति
यो ‘अदिइ अदितिदेवया. पुं० [अदिति देवता] પુનર્વસુ નક્ષત્રનો અધિષ્ઠાતા દેવતા
अदिन्न. त्रि० [अदत्त
यो अदत्त अदिन्नादान. न० [अदत्तादान
यो 'अदत्तादान' अदिन्नादानवत्तिय. पुं० [अदत्तादानप्रत्यय
તેર પ્રકારના ક્રિયામાનું સાતમું ક્રિયા સ્થાનક अदिन्नादानविरइ. स्त्री० [अदत्तादानविरति]
અદત્ત વસ્તુ ગ્રહણ કરવાનો ત્યાગ अदिन्नादानवेरमण. न० [अदत्तादानवेरमण]
यो ‘अदत्तादान वेरमण अदिस्स. त्रि० [अदृश्य] ન દેખાવું તે अदिस्समाण. त्रि० [अदृश्यमान]
જોવામાં ન આવતું अदीन. त्रि० [अदीन દીનતા રહિત अदीनमणस्. त्रि० [अदीनमनस्] દીનતા રહિત મનવાળો, પ્રસન્નચિત્ત अदीनमानस. त्रि० [अदीनमानस] જુઓ ઉપર अदीनवित्ति. स्त्री० [अदीनवृत्ति દીનવૃત્તિ રહિત अदीनसत्त. त्रि० [अदीनसत्व] દીનતા રહિત પ્રાણી अदीनसत्तु-१. वि० [अदीनशत्रु હસ્તિનાપુરનો રાજા, ભ૦ મલ્લિ પાસે દીક્ષા લીધી, કેવળી થઈ મોક્ષે ગયા. अदीनसत्तु-२. वि० [अदीनशत्रु यंपानगरीमोरा जियसत्तु मने रासी धारिणी मी पुत्र જે પછી રાજા થયો. अदीनसत्तु-३. वि० [अदीनशत्रु हस्तिशाबनगरनी २०ी,तने धारिणी मा १000
राएमा हती. सुबाहु कुमार तनो पुत्र हता. अदीनसत्तु-४. वि० [अदीनशत्रु
मुनि दीपरत्नसागरजी रचित "आगम शब्दादि संग्रह" (प्राकृत-संस्कृत-गुजराती) -1
Page 74