________________
ન જોઈને
अणवयग्ग. विशे० / अनवदग्र
यो 'अणवदग्ग'
अणवयमाण. त्रि० (अनपवदत्] સત્યવાદી, અપવાદ નહીં સેવતો
अणवरय. त्रि० [ अनवरत ] નિરંતર, હમેશા
अणविक्खया. स्त्री० [ अनपेक्षा ]
અપેક્ષા-દેખરેખ ન રાખવી તે
अणवेक्खय. पुं० [ अनपेक्ष]
અપેક્ષા ન રાખનાર अणसिय. त्रिo / अनशित ) ઉપવાસી
अणस्साइज्जमाण. कृ० [ अनास्वाद्यमान] આસ્વાદ નહીં કરતો એવો
अणसामाण. कृ० [ अनासादयत] પ્રાપ્ત ન કરો
अणह. त्रि० [ अनघ]
નિરવદ્ય, પાપ વગરનું
अह. विशे० दे० ]
અક્ષત, ક્ષતિરહિત, વણ શૂન્ય
अणहारय. पुं० [ ऋणधारक ]
કર્જ ધારણ કરનાર अणहिंडिय. त्रि० / अनहिण्डित] અચલિત, ન ચાલેલો
आगम शब्दादि संग्रह
अहिगय. त्रि० (अनधिगत ]
ન જાણેલું, અગીતાર્થ, જેને શાસ્ત્રનું જ્ઞાન નથી તે સાધુ
अणहिज्जमाण. कृ० (अनधीयान]
ન ભણતો
अणहियपरमत्थ. पुं० [ अनधियपरमार्थ] નહીં જાણેલ પરમ અર્થ
આદિ અને અંત રહિત अणाइकाल. पुं० (अनादिकाल) અનાદિ કાળ
अणाइण. त्रि० / अनाचीर्ण]
અકલ્પનીય, સાધુને આચરવા યોગ્ય નહીં अाइपारिणामिय न० [ अनादिपारिणामिक ] અનાદિ પારિણામિક - એક પ્રકારનો ભાવ
अणाइय त्रि० (अनादिक]
અનાદિ, ઉત્પત્તિ રહિત, આરંભ રહિત, પાપને પ્રાપ્ત
થયેલ
अणाइल. त्रि० (अनाविल)
સ્વચ્છ, અકલુષિત
अणाइल्ल. त्रि० (अनाविल]
दुखो 'र'
अणाइसिद्धंत. पुं० [अनादिसिद्धान्त ]
અનાદિ કાળથી સિદ્ધ થયેલ, રૂઢ થયેલ સિદ્ધાંત
अणाईय. त्रि० (अनादिक]
ठुखो 'अणाइय'
अणाउ. पुं० [ अनायुष्]
આયુષ્કર્મ રહિત, સિદ્ધ ભગવંત, જેને ફરીથી ઉત્પન્ન
થવાનું નથી તેવા કેવળી
अाउज्जिय. त्रि० ( अनायोगिक ]
ઉપયોગ રહિત, અસાવધાન
अणाउट्ट. त्रि० (अनावृत्त આવૃત્ત નહીં તે
अणाउट्टि त्रि० (अनाकुट्टिन् ]
હિંસાનો અભાવ, અહિંસક, હિંસા ન કરનાર
अणाउत्त. त्रि० [अनायुक्त]
ઉપયોગ રહિત, અસાવચેત
अणाउत्तआइयणता. स्वी० [ अनुयुक्तादानता ] અનાયુક્ત વસ્ત્રાદિ ગ્રહણના
अणाउत्तपमज्जणता. स्वी० [ अनायुक्तप्रमार्जनता ] અનાયુક્ત પાત્રાદિ પ્રમાર્જનતા
अहियासेमाण. कृ० [ अनध्यासीन ] અસહિષ્ણુતા, સહન નહીં કરનાર
अाइ. त्रि० [ अनादि ]
અનાદિ, આદિ રહિત
अणाइ अनंत. त्रि० / अनादि अनंत)
मुनि दीपरत्नसागरजी रचित "आगम शब्दादि संग्रह" (प्राकृत संस्कृत-गुजराती) -1
अणाउय. पुं० [ अनायुष्क ] આયુષ્ય રહિત
अणाल. त्रि० [ अनाकुल]
Page 60