________________
अइछत्त न० / अतिछत्र)
છત્ર ઉપર છત્ર
अइजागरय. पुं० [ अतिजागरक]
ઘણું જાગનાર
अइतिक्ख. त्रि० [ अतितीक्ष्ण ] ઘણું તીક્ષ્ણ
अइतित्त. त्रि० [ अतितिक्त ] ઘણું તીખું
अइतेया. स्त्री० [ अतितेजा ] ચૌદશની રાત્રિ
अथणी. स्त्री० [ अतिस्तनी]
મોટા સ્તનવાળી
. विशे० [अतिदुष्कर]
अहदुक्कर, ઘણું ખર
अइदुक्ख न० [ अतिदुःख]
ઘણું બ अइदुल्लह. त्रि० (अतिदुर्लभ]
અત્યંત મુશ્કેલીથી પ્રાપ્ત થાય તેવું
अइदुस्सह. त्रि० [ अतिदुःसह
ઘણી મુશ્કેલીથી સહન થાય તેવું अइदूर त्रि० [ अतिदूर
.
ઘણું દૂર
अइदूरओ. विशे० (अतिदूरतस्] અતિ દૂરથી
.
अवधूय विशे० [ अतिधूम ) ઘણો ધૂમાડો
अइनिद्ध. त्रि० ( अतिस्निग्ध ]
ચીકાશવાળું
अइपंडुकंबलसिला. स्त्री० [अतिपाण्डुकम्बलशिला] એક અભિષેક શિલા-વિશેષ
अइपडागा. स्त्री० [ अतिपताका]
ધજા ઉપર ધજા
आगम शब्दादि संग्रह
अइपत. धा० (अति+पत्)
વિશેષ પડવું
अइपरिणाम. पुं० [ अतिपरिणाम ]
ઉત્સૂત્ર મતિવાળો, વિશેષ અપવાદ સેવી
अइपास. वि० [ अतिपार्श्व
જંબુદ્રીપના ઐરવત ક્ષેત્રની આ ચોવીસીના સત્તરમાં તીર્થકર
अइपुज्ज. त्रि० (अतिपूज्य
વિશેષ પૂજવા યોગ્ય अप्पमाण. त्रि० / अतिप्रमाण]
પ્રમાણથી વધુ, અધિક ભોજન નામનો આહાર દોષ
अइबल. त्रि० [ अतिबल ] ઘણી શક્તિવાળો
अइबल - १. वि० [ अतिबल]
જંબુદ્વીપમાં ભરત ક્ષેત્રમાં થનાર પાંચમાં વાસુદેવ
अइबल / अतिबल-२ वि० [अतिबल
ભરત ચક્રવર્તી પછી મોક્ષે જનારા આઠ યુગપ્રધાન પુરુષોમાંના એક
अइभद्दय. त्रि० (अतिभद्रक ] વિશેષ કિ
अइभद्दा. वि० [ अतिभद्रा]
० महावीरना अगियारमां आराघर प्रभास' ना भाता अइभूमि. स्त्री० [अतिभूमि]
સાધુને જ્યાં જવાનો ગૃહસ્થે નિષેધ કર્યો છે તે સ્થાન
अइमंच. पुं० (अतिमज्य)
માંચડા 'ઉપર' માંચડો
अइमट्टिया. स्त्री० [ अतिमृत्तिका ]
માટીની ગાર, કાદવ
अइमत्त. त्रिo [ अतिमात्र ] પરિમાણથી અધિક
अइमत्तपाणभोयण भोई. त्रि० ( अतिमात्र पानक-भोजनभोजिन्] परिभाएाथी अधि४ लो४न ४२नार - ( होष) अहमहूर. विशे० / अतिमधुर
વિશેષ મધુર
अइमाय. त्रिo [ अतिमात्र ] પ્રમાણથી વધુ
अइपरिणामप्पसंगी. पुं० [ अतिपरिणामीप्रसङ्गी ] અપવાદમાર્ગનો વિશેષ આશ્રય કરનાર
मुनि दीपरत्नसागरजी रचित "आगम शब्दादि संग्रह" (प्राकृत संस्कृत-गुजराती) -1
अइमुक्त. पुं० [ अतिमुक्त)
‘અંતગડ દસા' સૂત્રનું એક અધ્યયન
Page 6