________________
आगम शब्दादि संग्रह
અનુજ્ઞા સિવાય अणणुतावित्ता. कृ० [अननुताप्य]
તપાવ્યા વિના अणण्ण. त्रि० [अनन्य
મોક્ષમાર્ગથી ભિન્ન નહીં તે, જ્ઞાનાદિ अणण्ण. त्रि० [अनन्य]
અનન્ય अणण्णदंसि. पुं० [अनन्यदर्शिन्
અન્યથા નહીં જોનાર તે, યથાયોગ્ય પદાર્થ જોનાર अणण्णनेय. त्रि०/अनन्यनेय]
બીજાથી ન દોરવાય તેવા, સ્વયંબુદ્ધ अणण्णपरम. पुं० [अनन्यपरम]
સંયમ, ચારિત્ર अणण्णाराम. त्रि० [अनन्याराम]
મોક્ષ માર્ગ સિવાય બીજે રમણ ન કરનાર अणण्हय. पुं० [अनाश्रव]
આશ્રવ નિરોધ, નવા કર્મને આવતા અટકાવવા अणण्हयकर. त्रि० [अस्नास्नवकर] પ્રાણાતિપાતાદિ આશ્રવ વર્જિત, નવા કર્મોને આવતા અટકાવવા अणण्हयत्त. न० [अस्नास्नवत्व]
પાપ રહિતપણું, આશ્રવનો અભાવ अणतिवर. विशे० [अनतिवर]
પ્રધાન, શ્રેષ્ઠ अणत्त. त्रि० [अनात्र
દુઃખથી બચાવનાર अणत्तट्टित. त्रि० [अनात्मार्थिक]
અસ્વીકારેલું, પોતાનું કરેલ નહીં તે अणत्तट्ठिय. त्रि० [अनात्मार्थिक
જુઓ ઉપર अणत्तपण्ण. त्रि० [अनात्मप्रज्ञ] व्यर्थ बुद्धि, જેની બુદ્ધિ આત્મહિત કરવામાં નથી તે अणत्तव. त्रि० [अनात्मवत्]
કષાય યુક્ત अणत्थ. अ० [अन्यत्र
બીજે સ્થાને अणत्थ. पुं० [अनर्थ
અનર્થ હેતુ, અર્થરહિત, નિષ્પયોજન अणत्थ. पुं० [अनर्थ
પરગ્રહનો એક ભેદ अणत्थक. त्रि० [अनर्थक | નિષ્પયોજન अणथमिय. त्रि० [अनस्तमित] દિવસમાં ખાવું તે, રાત્રે ન ખાવું તે अणत्थमियसंकप्प. त्रि० [अनस्तमितसङ्कल्प] દિવસે ખાવાનો સંકલ્પ अणत्थय. त्रि० [अनर्थक]
વ્યર્થ, નિરર્થક अणत्थवाय. पुं० [अनर्थवाद] નિમ્પ્રયોજન બોલવું તે अणद्ध. त्रि० [अनद्धी
यो अणड्डः अणधारग. पुं०/ऋणधारक]
કર્જ લેનાર अणधियासमान. कृ० [अनध्यासीन]
નહીં બેઠેલો अणपन्निंद. पुं० [अणपन्नेन्द्र]
વ્યંતર ઇન્દ્રનો એક ભેદ अणपन्निय. पुं० [अणपन्निक]
વ્યંતર દેવતાની એક જાતિ अणप्प. विशे० अनप्य
અર્પણ કરવાને અયોગ્ય अणप्पवस. विशे० [अनात्मवस]
પરવશ अणप्पिणित्ता. कृ० [अनप]
નહીં દીધેલું, અવિશેષિત अणप्फुन्न. विशे० दे०]
અપૂર્ણ નહીં તે अणबल. पुं० [ऋणबल
કરજ વસૂલ કરવાનું જેમાં બળ/સત્તા છે તે अणब्भुट्टिय. त्रि० [अनभ्युत्थित]
मुनि दीपरत्नसागरजी रचित "आगम शब्दादि संग्रह" (प्राकृत-संस्कृत-गुजराती)-1
Page 58