SearchBrowseAboutContactDonate
Page Preview
Page 55
Loading...
Download File
Download File
Page Text
________________ અઢાર, અઢારની સંખ્યા अट्ठारसवंक. पुं० [ अष्टादशवक्र] અઢારે અંગ વાંકા હોય તેવો अट्ठारसवंजण न० [अष्टादशव्यञ्जन ] ભોજનની અઢારમી જાત अट्ठारसवासपरियाय. त्रि० [अष्टादशवर्षपर्याय] અઢાર વર્ષના પર્યાયવાળો अट्ठारसविह. विशे० [अष्टादशविध ] અઢાર પ્રકારે अट्ठारसविहि. स्त्री० [अष्टादशविधि ] અઢાર પ્રકારની વિધિ अट्ठारसेणि. स्त्री० [अष्टादशश्रेणि] પ્રજાના અઢાર વર્ણ, અઢારે વર્ણ अट्ठालोभि. त्रि० [अर्थालोभिन्] દ્રવ્યનો લાલચુ अट्ठावय. पुं० [अष्टापद ] दुखो 'अट्ठापय' अट्ठाविह. विशे० [अष्टाविध ] આઠ પ્રકારે अट्ठावीसइविह. विशे० [ अष्टाविंशतिविध] અઠ્ઠાવીસ પ્રકારે अट्ठावीसविमाणसयसहस्साहिवइ. पुं० [ अष्टाविंशतिविमान शतसहस्राधिपति] २८ ला विभानाधिपति, छशानेन्द्र अट्ठाहिय. ० [ अष्टाहिक ] આઠ દિવસનું अट्ठाहिया. स्त्री० [ अष्टाहिका ] આઠ દિવસનું अट्ठि. स्त्री० [अस्थि] હાડકું अट्ठि. त्रि० [अर्थिन्] પ્રયોજનવાળો, મતલબી अट्ठिअप्प. त्रि० [अस्थितात्मन् જેનો આત્મા અસ્થિર છે તેવો आगम शब्दादि संग्रह अट्ठक. न० [अस्थिक] ઘણાં હાડકાંવાળો अट्ठिचम्मछिरत्ता. स्त्री० [अस्थिचर्मशिरावता] શરીરમાં માત્ર હાડકાં, ચામડી અને સ્નાયુનું અસ્તિત્વ अचम्मावणद्ध. त्रि० [ अस्तिचर्मावनद्ध] અષ્ટાપદ નામનો પર્વત, अट्ठिचम्मावणद्ध. त्रि० [अस्तिचर्मावनद्ध] અત્યંત કૃશ અને દુર્બળ अट्ठिच्चा. कृ० [अस्थित्वा ] રોકાયા વિના अट्ठजुद्ध. न० [अस्थियुद्ध] હાડકાના હથિયારથી એક બીજાને પ્રહાર કરવો તે अट्ठज्झाम न० ( अस्थिध्याम ] બળેલું-કાળુ પડેલું હાડકું अट्ठिथंभ. पुं० [अस्थिस्तम्भ] હાડકાનો થાંભલો-માન કષાયને અપાયેલી એક ઉપમા વિશેષ अट्ठमिंज न० [अस्थिमिञ्ज ] એક તેઇન્દ્રિય જીવ अट्ठमिंजा. स्त्री० [अस्थिमज्जा ] હાડકાનો માવો, હાડકાની ચરબી, દ્રઢ શ્રદ્ધાથી ભાવિત અંતઃકરણવાળો अट्ठमिंजा. स्त्री० [ अस्थिमज्जा ] જેને હાડોહાડમાં ધર્મનો રંગ લાગ્યો હોય તે अट्ठ. ० [ अस्थिक] ગોટલી, ફળના ઠળીયા, મજબૂત હાડકાવાળું શરીર अट्ठिय. विशे० [अस्थित ] સ્થિર ન રહેલ अट्ठिय. विशे० [आर्थिक] મોક્ષ સાધક, ઇચ્છુક अट्ठियकप्प. पुं० [ अस्थितकल्प] અનવસ્થિત કલ્પ, મધ્યના બાવીશ તીર્થંકરનો આચાર अट्ठियगाम. पुं० [अस्थिकग्राम ] એક ગામ વિશેષ अट्ठियप्प. पुं० [ अस्थितात्मन् અસ્થિર આત્મા अट्ठियलग्गणदोस. पुं० [अस्थितलग्नदोष ] હાડકું, એક ગામનું નામ अट्ठकच्छभ. पुं० [अस्थिकच्छप] मुनि दीपरत्नसागरजी रचित "आगम शब्दादि संग्रह" (प्राकृत संस्कृत-गुजराती) - 1 Page 55
SR No.034455
Book TitleAgam Shabdadi Sangraha (Prakrit, Sanskrit, Gujarati) Part 01
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDipratnasagar, Deepratnasagar
Publication Year2019
Total Pages368
LanguagePrakrit, Sanskrit, Gujarati
ClassificationDictionary & agam_dictionary
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy