________________
કષાય-વિષયાદિ અંદરના દોષ अज्झत्थवत्तिय पुं० / अध्यात्मवृत्तिक) ક્રિયાના તેર સ્થાનકમાનું આઠમું સ્થાનક अज्झत्थवयण न० (अध्यात्मवचन)
વચનનો આ નામનો એક ભેદ
अज्झत्थविसुद्ध. त्रि० [ अध्यात्मविशुद्ध ] શુદ્ધ અંતઃકરણવાળો
अज्झत्थिय. त्रिo / अध्यात्मिक]
આત્મા સંબંધી, આંતરિક, આત્મ આશ્રિત, આત્મિક ભાવ, સંકલ્પ
अज्झत्थिय. त्रि० (अध्यात्मिक ]
અધ્યવસાય વિશેષ
अज्झत्थिय. त्रिo (अध्यात्मिक ] એક ક્રિયા સ્થાન
आगम शब्दादि संग्रह
अज्झप्प न० (अध्यात्म)
हुथ्यो 'अज्झत्थ'
अज्झप्पओग. पुं० / अध्यात्मयोग]
ધર્મ ધ્યાન
अज्झप्पजोगज्झाण, न० (अध्यात्मयोगध्यान)
खोपर
अज्झप्पज्झाणजोग. पुं० [अध्यात्मध्यानयोग] दुखो 'र'
अज्झप्परय. त्रिo / अध्यात्मरत]
આત્મધ્યાનરત, પ્રશસ્ત ધ્યાનમગ્ન
अज्झयण न० / अध्ययन )
અધ્યયન
अज्झयणछक्कवग्ग. पुं० [ अध्ययनषट्कवर्ग)
છ અધ્યયનનો એક સમૂહ, આવશ્યક સૂત્ર अज्झवसाण, न० [ अध्यवसान)
अंतःरानी वृत्ति, मनना परिणाम, संकल्प, લેશ્યા(પરિણામ) ની કંઈક સ્પષ્ટપણે પ્રવૃત્તિ अज्झवसाणनिव्वत्तिय त्रि० (अध्यवसाननिवर्तित)
અધ્યવસાયી ઉત્પન્ન
મનના સૂક્ષ્મ પરિણામ, સંકલ્પ, વિકલ્પ अज्झवसिय न० [ अध्यवसित]
અધ્યવસાય, મનોભાવ વિશેષ, સમીપ વસવું તે
अज्झाइयव्व. त्रिo / अध्येतव्य]
અધ્યયન કરવું, ભણવું
अज्झायय. पुं० [ अध्यापक ] અધ્યાપક, ઉપાધ્યાય अज्झारोह. पुं० [ अध्यारोह] એક પ્રકારની વનસ્પતિ अज्झारोहजोणिय पुं० [ अध्यारोहयोनिक) એક પ્રકારની વનસ્પતિની જાત अज्झारोहत्त न० / अध्यारोहत्व ] એક પ્રકારની વનસ્પતિપણું अज्झारोहवक्कम न० [ अध्यारोहावक्रम ]
એક પ્રકારની વનસ્પતિનું ઊગવું अज्झारोहसंभव न० [ अध्यारोहसम्भव ] એક વનસ્પતિ-વિશેષનો સંભવ अज्झाव. धा० ( अधि+इ+णि] ભણાવવું
अज्झावस. धा० (अधि+आ+वस्] રહેવું, વસવું
अज्झावसमाण. कृ० [ अध्यावसत] રહેનાર, વસનાર अज्झावसित्ता. कृ० [अध्युष्य ] રહીને, વસીને
अज्झीण. न० (अक्षीण ]
શાસ્ત્રનું અધ્યયન પ્રકરણ, અધ્યાય, अज्झीण न० (अक्षीण)
યાત
अझीझंझ. त्रि० (अक्षीणझञ्झ] કલેશ-કલહથી નિવૃત્ત થયેલ अज्झसि. त्रिo [ अध्युषित] આશ્રિત
अज्झसिर. त्रि० [ अशुषिर ] રાફડા વગરનું
अज्झसिर. त्रि० [ अशुषिर ]
अज्झवसाणावरणिज्ज. न० (अध्यवसानावरणीय ] ભાવ ચરિત્રને અટકાવનાર એક કર્મ પ્રકૃતિ अज्झवसाय, पुं० / अध्यवसाय)
मुनि दीपरत्नसागरजी रचित "आगम शब्दादि संग्रह" (प्राकृत संस्कृत-गुजराती) -1
Page 51