________________
आगम शब्दादि संग्रह
अच्छेरय. पुं० [आश्चर्य
यो पर अच्छेरयभूत. त्रि० [आश्चर्यभूत]
આશ્ચર્યભૂત, આશ્ચર્યકારી ઘટના अच्छोड. त्रि० [आ+छोट्य]
પછાડવું, ઝીંકવું अच्छोडेता. कृ० [आच्छोट्य]
પછાડીને, ઝીંકીને अछिंदित्ता. कृ० [अछित्वा]
નહીં છેદીને, નહીં છીનવીને अछिन्नछेयणइय. न०/अछिन्नछेदनयिक]
यो 'अच्छिन्नछेयनइय' अज. पुं० [अज]
બકરો अजइत्ता.कृ० [अजित्वा]
નહીં જીતીને अजउकाम. न० [अजयुकाम]
ન જીતવાની ઇચ્છા अजडिल. त्रि० [अजटिल]
જટા વગરનું अजय. त्रि० [अयत
જયણા રહિત, પ્રયત્ન રહિત अजय. त्रि० [अयत]
ગૃહસ્થ જેવા સાધુ अजय. त्रि० [अयत
અવિરત સમ્યગ દ્રષ્ટિ अजय. त्रि० [अयत
સાવઘક્રિયાથી ન નીવલ સાધુ अजय. त्रि० [अयत
ઉપદેશ રહિત अजय. पुं० [अजय]
જય ન પામી શકાય તેવું अजयणा. स्त्री० [अजयणा]
જયણાનો અભાવ अजर. त्रि० [अजर જરારહિત, ઘડપણ વગરનો
अजर. त्रि० [अजर]
મુક્ત આત્મા अजरा. स्त्री० [अजरा] જુઓ ઉપર’ अजरामर. न० [अजरामर]
જરામરણ રહિત, સિદ્ધ, અમર अजरामर. न० [अजरामर]
જ્યાં જરા મરણ નથી એવું સ્થાન अजरामरपहखुन्न. त्रि० [अजरामरपथक्षुण्ण]
અજરામર રસ્તે મગ્ન, સિદ્ધિપથે રહેલ अजस. न०/अयशस्
અપયશ, અપકીર્તિ अजसकारग. त्रि० [अयशोकारक]
અપકીર્તિ કરનાર अजसजणग. त्रि० [अयशोजनक]
અપયશ કરનાર अजसबहुल. त्रि० [अयशबहुल]
જેના ઘણાં કામ અપયશ ભરેલાં હોય તે अजसोकित्तिनाम. न० [अयशस्कीर्तिनामन् નામકર્મની પ્રકૃતિ જેના ઉદયથી જીવ અપયશ પામે अजस्सित्त. कृ० [अजस्त्रित्व] નિરંતરતા, હંમેશા अजहन्न. त्रि० [अजघन्य]
સૌથી ઓછું નહીં તે, મધ્યમ કે ઉત્કૃષ્ટ अजहन्नमनुक्कोस. त्रि० [अजघन्यानुत्कर्ष
જઘન્ય કે ઉત્કૃષ્ટ નહીં તે, મધ્યમ अजहन्नमनुक्कोसग. त्रि० [अजघन्यानुत्कर्षक] જુઓ ઉપર अजहन्नमनुक्कोसगुण. पुं० [अजघन्यानुत्कर्षगुण]
મધ્યમગુણ अजहन्नमनुक्कोसट्ठितिय. पुं० [अजघन्यानुत्कर्षस्थितिक મધ્યમ સ્થિતિ अजहन्नमनुक्कोसपदेसिय. पुं० [अजघन्यानुत्कर्षप्रदेशिक] મધ્યમ પ્રદેશનું બનેલું अजहन्नमनुक्कोसमति. स्त्री० [अजघन्यानुत्कर्षमति] મધ્યમ બુદ્ધિ
मुनि दीपरत्नसागरजी रचित "आगम शब्दादि संग्रह" (प्राकृत-संस्कृत-गुजराती)-1
Page 44