________________
आगम शब्दादि संग्रह
एरावई. स्त्री० [ऐरावती
એક નદી एरावण. पु० ऐरावण]
એક દ્રહ, વનસ્પતિ, ઇન્દ્રને સવારી કરાવનાર હાથી एरावणदह. पु० [एरावणद्रह]
એક દ્રહ एरावणिवाहण. पु० ऐरावणवाहन]
હાથી જેનું વાહન છે તે एरावतिय. पु० एरावतिक]
ઐરાવત ક્ષેત્ર સંબંધિ एरावती. स्त्री० [एरावती]
એક નદી एरावय. पु० [ऐरावत
सो एरवत एरावयग. त्रि० [ऐरावतक]
ઐરાવત ક્ષેત્ર વિષયક एरिस. विशे० [ईदृश]
એના જેવું एरिसग. विशे० [ईदशक
એના જેવું एरिसय. विशे० [ईदृशक
એના જેવું एरिसिय. विशे० [ईदृशक]
એના જેવું एल. पु० [एड
ઘેટો एलइज्ज. न० [एडकीय
એક અધ્યયન एलग. पु० एलक ઘેટો
एलवालु. स्त्री० [दे०]
એક વનસ્પતિ एलवालुंकी. स्त्री०/०]
વનસ્પતિની એક વેલ एला. स्त्री० [एला
એલચી एलापुड. पु० एलापुट]
એલચીનો પુડો एलारस. न० [एलारस
એલચીનો રસ एलालुय. न० [एलालुक
આલુની એક જાતિ एलावच्च. पु० [एलापत्य]
એક ગોત્ર વિશેષ एलावच्चा. स्त्री० [एलापत्या]
પક્ષની એક રાત एलावालुंकी. स्त्री० [दे०]
એક વનસ્પતિ વેલ एलासाढ. वि० [ऐलाषाढ] ધૂર્તાખ્યાનના ચાર ધૂર્તમાંનો એક, તેણે કલ્પિત કથા કરતા કહ્યું કે તે એક વખત ગાયોને લઈ જંગલમાં ગયેલો. ચોરોને જોઈને તેણે બધી ગાયને ધાબળામાં મૂકી એક કપડામાં બાંધી માથા ઉપર પોટલું મૂકી ભાગ્યો. વગેરે एलिक्ख. विशे० [ईदृश]
એના જેવું एलिगा. स्त्री० [एडिका
ઘેટી
एलमूयत्त. न०/एडमूकत्व]
બોબડાપણું एलमूयया. स्त्री० [एडमूकता
બોબડાપણું एलय. पु० [एलक] બકરો, ઘેટો
एलुय. पु० एलुक
ઘરનો ઉંબરો एव. अ० [एव]
અવધારણ, નિશ્ચય, નક્કી एवइ. विशे० एतावत्
આટલું एवइक्खुत्तो. अ० [एतावत्कृत्वस्] એટલી વાર
मुनि दीपरत्नसागरजी रचित "आगम शब्दादि संग्रह" (प्राकृत-संस्कृत-गुजराती)-1
Page 350