________________
उसहसंघयण न० / ऋषभसंहनन]
એક સંહનન
उसहसेन. वि० [ ऋषभसेन]
શ્રુતસાગરના પારગામી એક આચાર્ય, તેને સીહ સેન
નામના ઉપાધ્યાય શિષ્ય હતા.
उसासमित्त न० / उसासमात्र ] પ્રમાન પર્યન
उसिण. पु० [ उष्ण ]
गरम, उषा, स्पर्श, उष्ण, खेड परीषह उसिणउसिण. त्रि० (उष्णउष्ण)
गरम गरम, उष्ट-उष्
उसिणजोणिय. पु० (उष्णयोनिक ]
ઉષ્ણયોનિક
उसिणतेयलेस्सा. स्त्री० [ उष्णतेजोलेश्या)
ઉષ્ણ અગ્નિરૂપ લેયા, તપપ્રભાવે ઉત્પન્ન એક લબ્ધિ
જેના પ્રભાવે બીજાને બાળી શકે
उसिणभूत. त्रि० (उष्णीभूत ] ગરમ કરાયેલ
उसिणभूय. त्रि० (उष्णभूत ] ગરમ કરાયેલ
आगम शब्दादि संग्रह उसिय. त्रि० [उच्छ्रित]
વ્યાપ્ત
उसीर. पु० (उशीर એક સુગંધી દ્રવ્ય उसीरपुड. पु० [ उशीरपुट ]
સુગંધી દ્રવ્યની ગુટિકા उसीसामूल. न ० [ उच्छीर्षमूलक ] ઓસીકાનો નીચેનો ભાગ
उसिणवियड न० / उष्णविकट]
ઉકાળેલું પાણી
उसिणवेदणा. स्त्री० [ उष्णवेदना] ઉષ્ણ વેદના
उसिणवेदणिज्ज न० [ उष्णवेदनीय ] ઉષ્ણ વેદનીય
उसिणवेपणा. स्त्री० [ उष्णवेदना) G वेहना
उसिणोदग न० उष्णोदक) ગરમ પાણી
उसिणोदय न० (उष्णोदक] ગરમ પાણી
उसिणोसिण. विशे० [ उष्णोष्ण ]
અતિ ગરમ
उसिय. त्रि० (उषित] રહેલ. વસેલ
उसु. पु० [ इषु
બાણ, તીર
उसुआर. वि० [ इषुकार]
दुखो 'उसुयार' उसुकार. पु० ( इषुकार) એક પર્વત
उसुकारिज्ज, न० ( इषुकारीय)
‘ઉત્તરજ્જીયણ· સૂત્રનું એક અધ્યયન
उसुकाल. न० [दे०]
ઉદુખલ
उसुगारपव्यय. पु० ( इषुकारपर्वत)
એક પર્વત વિશેષ
उसुय. पु० [ इषुक ]
બાણના આકારનું એક આભરણ
उसुधार वि० ( इषुकारी
उसुधार नगरीनो शुभ, तेनी पत्नी (शाक्षी)नु नाम कमलाई हतुं रा मिगु पुरोहीतनी संपत्ति हडपवा માંગતો હતો, પણ પુરોહીતે સપરિવાર દીક્ષા લેતા તેણે પણ દીક્ષા લીધી અને પછી મોક્ષે ગયા. તેનું મૂળ નામ सीमंधर
उसुधारिज्ज न० / इषुकारीय]
खो 'उसुकारिज' उसुयाल न० [दे०] ઉપલ
उस्स. पु० दे०/
ઓસ, ઝાકળ उस्सक्क. धा० (उत्+ष्वष्क] પ્રદીપ્ત કરવું
मुनि दीपरत्नसागरजी रचित "आगम शब्दादि संग्रह" (प्राकृत संस्कृत-गुजराती) -1
Page 336