________________
आगम शब्दादि संग्रह
उव्विद्ध. त्रि० [उद्विद्ध]
, , diet उविह. धा० [उत्+व्य]
ઊંચું ફેંકવું, ઉડવું उविह. वि० [उद्विह
ગોશાળાના બાર મુખ્ય ઉપાસકોમાંનો એક ઉપાસક उव्विहंत. कृ० [उद्विध्यत]
ઊંચે ફેંકેલ उव्विहमाण. कृ० [उद्विध्यत]
ઊંચે ફેંકેલ उव्विहित्ता. कृ० [उद्विध्य]
ઊંચે ફેંકીને उव्विहिय. कृ० [उद्विध्य]
ઊંચે ફેંકીને उव्विहिया. कृ०/उद्विध्य]
ઊંચે ફેંકીને उव्वीढ. कृ० [उद्विध्ध]
ઊંચે ફેંકેલ उव्वीलय. पु० [अपव्रीडक]
આલોચના લેનારને થત લજ્જા દૂર કરનાર उव्वीलेमाण. त्रि० [अवपीडयत्
પીડતો उव्वुडनिवुड्डय. त्रि० /उद्ब्रुडनिब्रुडक]
તરવું, પાણીમાં ઊંચું-નીચું થવું उव्वेग. पु० [उद्वेग]
ઉદ્વેગ, ખેદ, વ્યાકુળતા उव्वेढ. धा० उद्+वेष्ट]
બાંધવું उव्वेध. पु० [उद्वेध]
ઉંડાઈ, ઊંડાપણું उव्वेय. पु० [उद्वेग
यो ‘उव्वेग उव्वेयकारय. पु० [उद्वेगकारक]
ઉદ્વેગકર્તા उव्वेयग. त्रि० [उद्वेजक] ઉદ્વેગકારક
उव्वेयण. विशे० [उद्वेजन]
ઉદ્વેગ કરવો તે उव्वेयणकरि. त्रि०/उद्वेजनकरिन्]
ઉદ્વેગ કરનાર उव्वेयणग. त्रि० [उद्वेजनक]
ઉદ્વેગ કર્તા उव्वेयणय. त्रि० [उद्धेजनक
ઉગ કર્તા उव्वेयणिय. त्रि०/उद्वेजनीय]
ઉદ્વેગકારી उव्वेविय. त्रि०/उद्वेजक]
ઉદ્વેગ કરનાર उव्वेह. पु० [उद्वेध]
यो ‘उव्वेध उव्वेहलियजोणिय. न०/उद्वेधालिकायोनिक]
એક જાતની વનસ્પતિ उव्वेहलियत्त. न०/उद्वेधलिकात्व]
એક જાતની વનસ્પતિ-રૂપ उव्वेहलिया. स्त्री०/०]
એક વનસ્પતિ उस.न० दे०]
અવય उसड्डु. विशे०/उत्सृत
ઉચ્ચ उसड्डय. विशे० [उत्सृतक
ઊચું उसण्हसण्हिया. स्त्री० [उत्श्लक्ष्णश्लक्षिणका
એક માપ-ઉર્ધ્વરેણુનો ૬૪ મો ભાગ उसत्त. त्रि० [उत्सत
ઉપર બાંધેલ उसन्न. अ० [दे०]
પ્રાયઃ, મોટે ભાગે उसन्न. न०/अवसन्न
સંયમથી થાકેલ उसन्नसापाणघाति. पु० [अवसन्नत्रसप्राणघातिन्] ઘણે ભાગે ત્રસ પ્રાણીનો ઘાત કરનાર
मुनि दीपरत्नसागरजी रचित "आगम शब्दादि संग्रह" (प्राकृत-संस्कृत-गुजराती)-1
Page 334