________________
आगम शब्दादि संग्रह
उवास. धा० [उप+आस्
ઉપાસના કરવી उवास. पु० [अवकाश
આકાશ, અવકાશ उवासंतर. न०/अवकाशान्तर]
ધનવાત-તનુવાત વગેરે વચ્ચેનું આકાશ उवासग. पु० [उपासक
સાધુની ઉપાસના કરનાર, શ્રાવક, ધર્મ શ્રવણ ઇચ્છુક उवासगदसा. स्त्री० [उपासकदशा]
એક (અંગ) આગમ સૂત્ર, સાતમું અંગ સૂત્ર उवासगदसाधर. पु०/उपासकदशाधर] 'ઉપાસકદશા’ નામક આગમને ધારણ કરનાર उवासगपडिमा. स्त्री० [उपासकप्रतिमा]
શ્રાવકની વિશિષ્ટ પ્રતિજ્ઞા કે તપ उवासमाण. कृ० [उपासीन
ઉપાસના કરેલ उवासय. पु० उपासक
हुमो ‘उवासग उवासिया. स्त्री० [उपासिका]
શ્રવિકા, સાધુની ઉપાસના કરનારી, ધર્મશ્રવણેચ્છ उवाहण. पु० [उपानह]
પગરખાં, જોડા उवाहणा. स्त्री० [उपानह)
જુઓ ઉપર उवाहि. पु० [उपाधि]
यो ‘उवाधि उविक्खअ. त्रि० [उपेक्षक]
ઉપેક્ષા કરનાર उविच्च. अ०/उपेत्य
પ્રાપ્ત કરીને उवित्ता. कृ० उपेत्य]
પ્રાપ્ત કરીને उवित्तु. कृ० [उपेत्य]
પ્રાપ્ત કરીને उविय. न० [दे०] શીઘ, જલદી, પરિકર્મિત
उवीला. स्त्री० [अवपीडा]
બીજાને પીડા ઉપજાવવી उवीलेमाण. कृ० [अवपीड्यत]
બીજાને પીડા ઉપજાવતો उवे. धा० [उप+ई)
નજીક આવવું, સ્વીકાર કરવો, પ્રાપ્ત કરવું उत. त्रि० [उपयत्
સમીપ આવતો उवेक्ख. धा० [उप+ईक्ष | ઉપેક્ષા કરવી उवेक्खण. त्रि०/उपेक्षण]
ઉપેક્ષા, અનાદર उवेच्च. कृ० [उपेत्य]
मो ‘उविच उवेत्ता. कृ० [उपेत्य]
यो ‘उविच्च उवेय. त्रि० [उपेत
સંયુક્ત, સહિત उवेह. धा० [उप+ईक्ष
ઉપેક્ષા કરવી, તિરસ્કાર કરવો, ઉદાસીન રહેવું उवेह. धा० उत्+प्र+ईक्ष्]
જાણવું, સમજવું, નિશ્ચય કરવો, કલ્પના કરવી उवेहमाण. कृ० [उपेक्षमाण] | ઉપેક્ષા કરતો उवेहलिय. पु० दे०]
અનંતકાય વિશેષ उवेहा. स्त्री० [उपेक्षा] | તિરસ્કાર, અનાદર उवेहाए. कृ० उत्प्रेक्ष्य
જાણીને, સમજીને उवेहेमाण. कृ० [उपेक्षमाण]
ઉપેક્ષા કરતો उव्वट्ट. धा० उद्+वृत्त
यो ‘उवट्ट उव्वट्ट. धा० उद्+वर्तय] 'उवट्ट नुं प्रे२४
मुनि दीपरत्नसागरजी रचित "आगम शब्दादि संग्रह" (प्राकृत-संस्कृत-गुजराती)-1
Page 332