________________
अगय त्रि० ( अगत
નહીં ગયેલ
अगरल. स्वी० / अगरल)
અક્ષર, અર્થ વગેરે સ્પષ્ટ હોય તેવી વાણી
अगरला. स्त्री० [ अगरला ] दुखो 'पर'
अगरहा. स्वी० [ अगह
પાપની નિંદા ન કરવી તે
अगरहिय. त्रि० [ अगर्हित]
જેણે પાપની નિંદા કે ગહ્ન નથી કરી તે
अगरिह. त्रि० [ अगर्ह
અનિંદ, નિંદાને યોગ્ય નહીં તે
अगरु न० [ अगरु ]
અગર, ચંદન, એક જાતનો સુગંધી પદાર્થ
अगरुय. विशे० ( अगुरुक]
લઘુ, મોટા નહીં તે
अगरुयल हुय न० [ अगुरुलघुक]
ગુરુ-લઘુ નહીં તે, ભારે કે હલકો નહીં તેવો, સિદ્ધ જીવ
अगरुपलहुयगुण न० [ अगुरुलघुकगुण /
સિદ્ધ ભગવંતનો એક ગુણ
अगरुयल हुयनाम न० (अगुरुकलघुकनामन् ) નામ કર્મનો એક ભેદ, એક કર્મ પ્રકૃતિ अगरुयलहुयपज्जव. पुं० [ अगुरुलघुकपर्याय)
અગુરુ લઘુ પર્યાય
अगरुयल हुयपरिणाम. पुं० [ अगुरुलघुकपरिणाम ] અગુરુ લઘુ રૂપે પરિણત થયેલ
अगरुलघु. न० [ अगुरुलघु ]
भुखी अगरुलहुय
आगम शब्दादि संग्रह
अगरुलघुयत्त. कृ० / अगुरुलघुकत्व] અગર લઘુપણું
अगरुलहुय न० / अगुरुलघुक खोपर
अगलुदत्त वि० [ अगडदत्त यो अगडदत्त
अगलुय. न० [ अगरुक ] खो अगलु अगवेसणदोस. पुं० [ अगवेषणदोष ] અવેસણા ન કરવા રૂપ એક દોષ अगवेसिय. कृ० [अगवेषयित्वा ]
શોધ્યા કે તપાસ કર્યા વિના
अगहि अकुल. पुं० [ अग्रहितकुल ] જ્યાંથી આહારાદિ ગ્રહણ ન કરાય તેવા કુળ
अगामिया. स्त्री० [ अग्रामिका]
જ્યાં કોઈ ગામ નથી તેવી અટવી
अगार. पुं० [अगार]
घर, मडान, गृहवास, छुटछाट श्राव धर्म अगारचरितधम्म. पुं० [ अगारचारित्र धर्म]
શ્રાવક ધર્મ, દેશ વિરતિ ધર્મ अगारत्थ. पुं० [ अगारस्थ ] ગૃહસ્થ, ગૃહસ્થાશ્રમી अगारदाह. पुं० [अगारदाह ] ઘરમાં આગ લાગવી अगारधम्म. पुं० / अगारधर्म) ગૃહસ્થ ધર્મ, દેશ વિરતિ ધર્મ
अगारव. त्रिo / अगौरव)
અતિ વગેરે અભિમાન રહિત
अगारवास. पुं० [अगारवास ]
ગૃહસ્થાવાસ
अगारविनय पुं० / अगारविनय )
ગૃહસ્થનો વિનય, આ નામનો એક દોષ
अगारसामाइय न० [ आगारसामायिक ] સમ્યવ શ્રુત કે દેશ વિરતિ સામાયિક अगार. पुं. [ अगारिन्]
ગૃહસ્થ, અસંયત
अगारिकम्म न० [ अगारीकर्मन् ।
ગૃહસ્થનું આચરણ, સાવાડિયા
अगारित्थी. स्त्री० [ अगारि-स्त्री] ગૃહસ્થ સ્ત્રી. અસંયત્ત સ્ત્રી
अगलदत्त वि० [ अगडदत्त
यो अत् अगलु. न० [ अगरु ]
खो 'अगर
मुनि दीपरत्नसागरजी रचित "आगम शब्दादि संग्रह " ( प्राकृत- संस्कृत-गुजराती) -1
Page 32