SearchBrowseAboutContactDonate
Page Preview
Page 316
Loading...
Download File
Download File
Page Text
________________ आगम शब्दादि संग्रह उलुगच्छि. वि० [उलूकाक्षी સૂર્યાસ્ત પછી જ પોતાના વસ્ત્રોને સાંધનાર એક સાધુનું ઉપનામ उलुय. पु० [उलूक ઘુવડ उलुयपत्त. न० [उलूकपत्र ઘુવડની પાંખ उल्ल. त्रि०/आद्री ભીનું उल्लंघ. धा० उत्+लङ्घ] यो ‘उलंघ उल्लंघण. न० [उल्लङ्घन] सोing, ही ४ त, વિનય મર્યાદા ઓળંગનાર उल्लंघित्तए. कृ० [उल्लवितुम् ઓળંગવ માટે उल्लंघिय. कृ० [उल्लङ्घ्य ઓળંગીને उल्लंघेत्तए. कृ० उल्लधितुम्] ઓળંગવા માટે उल्लंछ. धा० [उत+लञ्छ] લંછનને ભૂંસવું उल्लंछेत्ता. कृ० [उल्लञ्छ्य] લંછનનો નાશ કરીને उल्लंब. धा० उत्+लम्ब] ઊંચે લટકાવવું उल्लंबण. न० [उल्लम्बन] ઊંચે લટકાવેલ उल्लंबित. कृ० [उल्लम्बित] ઊંચે લટકાવીને उल्लंबिय. कृ० [उल्लम्ब्य] ઊંચે લટકાવેલ उल्लग. विशे० [आर्द्रक] ભીનું उल्लगच्छ. न० [उद्दहगच्छ] જૈન મુનિનું એક કુળ જે ઉદ્દેહગણથી નીકળેલ છે उल्लचम्म. न० दे०] ભીનું ચામડું उल्लण. न० दे०] ઓસામણ उल्लदब्भ. पु० दे०] લીલું દાભ, એક જાતનું ઘાસ उल्लरिज्जंत. त्रि० दे०] ઊંચે ફેંકાતો उल्लव. धा० उत्+लव] બોલવું उल्लवित. न० [उल्लपित કામકથા उल्लविय. न०/उल्लपित] કામકથા उल्लाल. धा० उत्+लालय તાડન કરવું, વગાડવું उल्लालिय. त्रि० [उल्लालित] ઉછાડેલ, તાડિત उल्लालेमाण. कृ० [उल्लालयत्] તાડન કરવું તે, વગાડવું તે उल्लाव. पु० उल्लाप વાતચીત, પ્રત્યુત્તર उल्लिखिय. न० [उल्लिखित] | ઉલ્લેખ કરેલ उल्लिहिय. विशे० [उल्लिखित] ઘસાયેલ, ઉઝરડા પાડેલ उल्लोइय. न०/उल्लोचित] માટી વગેરેથી ભીંતનું લેપન કરવું તે, ચંદરવો બાંધેલ उल्लोइय. न०/दे०] ભીંતને ચૂના વગેરેથી સફેદ કરવી તે उल्लोग. पु० [उल्लोक અગાસી, છત उल्लोट्ट. धा० उत्+लुट् ભ્રષ્ટ થવું उल्लोय. पु० [उल्लोक यो ‘उल्लोग मुनि दीपरत्नसागरजी रचित "आगम शब्दादि संग्रह" (प्राकृत-संस्कृत-गुजराती) -1 Page 316
SR No.034455
Book TitleAgam Shabdadi Sangraha (Prakrit, Sanskrit, Gujarati) Part 01
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDipratnasagar, Deepratnasagar
Publication Year2019
Total Pages368
LanguagePrakrit, Sanskrit, Gujarati
ClassificationDictionary & agam_dictionary
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy