________________
आगम शब्दादि संग्रह
उप्पाइत्तए. कृ० उत्पादयितुम्
ઉત્પન્ન કરવાને માટે उप्पाइत्ता. कृ० उत्पाद्य]
ઉત્પન્ન કરીને उप्पाइत्तु. पु० [उत्पादयितु]
ઉત્પાદક उप्पाइय. त्रि० उत्पादित]
ઉત્પન્ન કરેલ उप्पाइय. पु० औत्पातिक] અસહજ, અસ્વાભાવિક ઉત્પાત કરવા અનિષ્ટ સૂચક બનાવ उप्पाइयपव्वय. पु० [औत्पातिकपर्वत]
કૃત્રિમ પર્વત उप्पाएऊं. कृ० [उत्पादयितुम्
ઉત્પન્ન કરવા માટે उप्पाएंत. त्रि० उत्पादयत्]
ઉત્પન્ન કરવું તે उप्पाएत्तए. कृ० [उत्पादयितुम्
हुमो 64२' उप्पाएत्ता. कृ० [उत्पाद्य]
ઉત્પન્ન કરીને उप्पाएत्तु. कृ० [उत्पादयिता]
ઉત્પન્ન કરવા માટે उप्पाड. धा० उत्+पादय]
ઉત્પન્ન કરવું उप्पाड. धा०उत्+पाटय]
ઉપર ઉઠાવવું उप्पाडग. त्रि० [उत्पादक
ઉત્પાદક उप्पाडण. न० उत्पाटन]
उत्थापन, मनन, उन्मूलन, उप्पाडित. त्रि० [उत्पादित
ઉપર ઉઠાવેલ, ઉન્મલિત उप्पाडिय. त्रि०/उत्पाटित] एसो 64२' उप्पाडेत्ता. कृ० उत्पाट्य ઉપર ઉઠાવવાને
उप्पाडेमाण. कृ० [उत्पाटयत्
ઉપર ઉઠાવવું તે उप्पात. पु० [उत्पात] ઉડવું, ઊંચે કૂદવું, પ્રકૃતિનો વિકાર, આકાશમાંથી લોહી વગેરેની વૃષ્ટિ થાય છે તેવા લક્ષણસૂચક એક શાસ્ત્ર उप्पात. पु० [उत्पाद] વૃદ્ધિ, વધારો, ઉત્પત્તિ, ગૌચરીનો એક દોષ, ચૌદ પૂર્વોમાનું એક પૂર્વ उप्पातपव्वतग. पु० [उत्पातपर्वतक]
સૂર્યાભ વિમાનના વનખંડનો એક પર્વત उप्पातपव्वय. पु० [उत्पातपर्वत
જુઓ ઉપર उप्पातेउं. कृ० उत्पादयितुम् | ઉત્પન્ન કરવાને માટે उप्पाद. पु० [उत्पाद]
यो ‘उप्पात उप्पाय. धा० [उत्+पादय
ઉત્પન્ન કરવું उप्पाय. पु० [उत्पात
यो 'उप्पात उप्पाय. पु० [उत्पाद]
यो ‘उप्पात उप्पायग. त्रि० [उत्पादक
ઉત્પાદક उप्पायण. न० [उत्पादन
ઉત્પાદન, ગૌચરીનો એક દોષ उप्पायणदोस. पु० [उत्पादनदोष]
ગૌચરી વિષયક એક દોષ उप्पायणा. स्त्री० [उत्पादना]
ગૌચરી વિષયક એક દોષ उप्पायणादोस. पु०/उत्पादनादोष]
ગૌચરી વિષયક એક દોષ उप्पायनिवायपसत्त. त्रि० [उत्पादननिपातप्रसक्त]
ચઢવા-ઉતરવામાં આસક્ત उप्पायपव्वत. पु० [उत्पातपव्वत] એક પર્વત વિશેષ
मुनि दीपरत्नसागरजी रचित "आगम शब्दादि संग्रह" (प्राकृत-संस्कृत-गुजराती)-1
Page 310