________________
आगम शब्दादि संग्रह
उपेह. धा० [उप+प्र+ईक्ष
જાણવું, સમજવું, નિશ્ચય કરવો, કલ્પના કરવી उपेहाअसंजम. न० [उपेक्षाअसंयम] શુભયોગની પ્રવૃત્તિ અને અશુભ યોગની નિવૃત્તિમાં
બેદરકાર રહેવું તે, એક પ્રકારે અસંયમ उपहासंजम. न० [उपेक्षासंयम] સત્તરમાંથી એક ભેદે સંયમ, શુભયોગની પ્રવૃત્તિ,
અશુભયોગ નિવૃત્તિ उप्पइत्ता. कृ० [उत्पत्य]
ઉપર આવીને, ઊંચે ઉછળીને उप्पइत्ता. कृ० [उत्पत्य
સંયમ લેતી વખતે સિંહની જેમ ઉઠીને उप्पइय. कृ० [उत्पत्य
यो 64२' उप्पइय. स्त्री०/औत्पतिक]
બુદ્ધિનો એક ભેદ उप्पइय. त्रि० उत्पतित]
ઊંચે ગયેલ, ઉડેલ, ઉન્નત, ઉભુત, ઉત્પન્ન उप्पज्ज. धा० उत्+पद]
ઉત્પન્ન થવું उप्पज्जंत. कृ० [उत्पद्यमान]
ઉત્પન્ન થવું તે उप्पज्जय. पु० [उत्पद्यक
ઉત્પન્ન થયેલ उप्पज्जिता. कृ० [उत्पद्य
ઉત્પન્ન થઈને उप्पड. पु० [उत्पट]
એક તે ઇન્દ્રિય જંતુ उप्पण. धा० उत्+पू
ધાન્ય વગેરે સાફ રાખવું उप्पत. धा० उत्+पत्
Gsj, ये ४ उप्पतणी. स्त्री० [उत्पतनी]
ઊંચે ઉડવાની વિદ્યા उप्पतित. कृ० [उत्पतित] ઊંચે ઉડેલ
उप्पतित्ता. स्त्री० उत्पत्य]
ઊંચે ઉડીને उप्पतेत्ता. स्त्री०/उत्पत्य
ઊંચે ઉડીને उप्पत्ति. स्त्री० [उत्पत्ति
ઉત્પત્તિ, આવિર્ભાવ, પ્રગટીકરણ उप्पत्तित्ता. स्त्री० [उत्पत्य]
ઊંચે ઉડીને उप्पत्तिया. स्त्री० [औत्पातिकी]
તર્કબુદ્ધિ उप्पत्ती. स्त्री० [उत्पति
यो 'उप्पत्ति उप्पत्तेत्ता. कृ० [उत्पत्य]
ઊંચે ઉડીને उप्पन. त्रि० [उत्पन्न
ઉત્પન્ન થયેલ, ઉપજેલ उप्पन्न. त्रि०/उत्पन्न
यो 64२' उप्पन्नकोउहल्ल. त्रि० [उत्पन्नकौतूहल्ल]
જેને કુતૂહલ ઉત્પન્ન થયું છે તે उप्पन्ननाणदंसणधर. त्रि० उत्पन्नज्ञानदर्शनधर]
ઉત્પન્ન થયેલ જ્ઞાનદર્શન વાળા उप्पन्नपक्ख. पु० [उत्पन्नपक्ष] | ઉત્પત્તિપક્ષ उप्पन्नमिस्सिया. स्त्री० [उत्पन्नमिश्रिता
સત્યમૃષા ભાષાનો એક ભેદ उप्पन्नमीसय. पु० [उत्पन्नमीश्रक]
यो 64 उप्पन्नविगतमीसय. पु०/उत्पन्नविगतमिश्रक]
ભાષાનો એક ભેદ उप्पन्नविगयमिस्सिया. स्त्री०/उत्पन्नविगतमिश्रिता]
यी 64२' उप्पन्नसंसय. त्रि० [उत्पन्नसंशय]
જેને સંશય ઉત્પન્ન થયેલ છે તે उप्पन्नसड्डू. त्रि० [उत्पन्नश्रद्ध) જેને શ્રદ્ધા ઉત્પન્ન થઈ છે તે
मुनि दीपरत्नसागरजी रचित "आगम शब्दादि संग्रह" (प्राकृत-संस्कृत-गुजराती)-1
Page 308