________________
आगम शब्दादि संग्रह
उत्ताणयछत्त. न० [उत्तानकछत्र]
ઉર્ધ્વમુખ છત્ર उत्ताणयछत्तसंठाण. न० [उत्तानकछत्रसंस्थान] ઉર્ધ્વમુખ છત્રના આકારે રહેલ उत्ताणसेज्ज. स्त्री० [उत्तानकशय ઉર્ધ્વમુખ શય્યા उत्ताणिय. त्रि० [उत्तानिक
ચત્તા સૂવાનો અભિગ્રહ, ચત્તો કરાયેલ उत्ताणोदय. पु० [उत्तानोदक]
છીછરું પાણી उत्ताणोभासि. त्रि० [उत्तानावभासिन् તુચ્છ જણાય તેવું उत्तार. धा० उत्+तारय]
પાર પહોંચવું, બહાર નીકળવું उत्तार. पु० [उत्तार]
નદીનો કિનારો, આરો उत्तारण. न० [उत्तारण
પાર ઉતરવું તે उत्तारित्तु. त्रि० [उत्तारित]
પાર ઉતરનાર उत्ताल. न० उत्ताल]
તાલ વગરનું ગાવું તે उत्तालिज्जत. कृ० उत्ताड्यमान]
તાડ ન કરવું તે, વાદ્ય વગાડવું તે उत्तासइत्तु. त्रि० [उत्त्रासयित]
અતિશય ત્રાસ આપનાર उत्तासणग. त्रि० [उत्त्रासनक]
ત્રાસ કે ભય ઉપજાવનાર उत्तासणय. त्रि० [उत्तासनक]
यो उपर' उत्तिंग. न० [उत्तिङ्ग]
કીડીયારૂ, છીદ્ર उत्तिंग. पु० [उत्तिङ्ग]
એક વનસ્પતિ વિશેષ उत्तिटुंत. कृ० [उत्तिष्ठत् ઉદિત થયેલ
उत्तिण्ण. विशे० [उत्तृण]
તૃણ શૂન્ય उत्तिण्ण. त्रि० [उत्तीर्ण
પાર ઊતરેલ उत्तिम. त्रि० उत्तम
यो ‘उत्तम उत्तिमंग. विशे० [उत्तमाङ्ग]
यो ‘उत्तमाङ्ग उत्तिमट्ठ. पु० [उत्तमार्थ
सो ‘उत्तमट्ठ उत्तिमट्ठकाल. पु० उत्तमार्थकाल)
મોક્ષકાળ उत्तिमट्ठपत्त. पु० [उत्तमार्थप्राप्त
મોક્ષને પ્રાપ્ત થયેલ उत्तुपिय. विशे० दे०] સ્નિગ્ધ, ચીકણું उत्तुयंत. न० [उत्तुदत्त
પીડા કરવી તે उत्तेड. न०/०]
વાસણ ઉપર જામેલ ઓસ બિંદુ उत्थइय. विशे० [अवस्तृत
આચ્છાદન કરેલ, ઢાંકેલ उत्थय. त्रि० [अवस्तृत
gमो ५२' उत्थय. पु० [उच्छ्रय]
દબદબો, તીવ્રતા उत्थरंत. कृ० [अवस्तृण्वत्
આચ્છાદન કરતો, ઢાંકતો उत्थल. न० उत्स्थल]
ધૂળના ટેકરા उत्थल्ल. धा० उत्+स्तृ]
આચ્છાદન કરવું उत्थल्लण. न० दे०]
આચ્છાદન કરવું તે उद. न० [उद] પાણી
मुनि दीपरत्नसागरजी रचित "आगम शब्दादि संग्रह" (प्राकृत-संस्कृत-गुजराती)-1
Page 298