________________
आगम शब्दादि संग्रह
उज्जोयण. न०/उद्योजन]
જોડવું
उज्जुसुत. पु० ऋजुसूत्र
સાત નયમાંનો એક નય - જે વર્તમાન વસ્તુને જ માને છે. उज्जुसुय. पु० [ऋजुसूत्र
જુઓ ઉપર उज्जुसेढी. स्त्री० [ऋजुश्रेणी
આકાશપ્રદેશ પંક્તિ, અવક્ર શ્રેણિ उज्जूहियाठाण. न० दे०]
ગૌચરીની એક પદ્ધતિ उज्जेणी. स्त्री० [उज्जैनी]
એક નગરી વિશેષ उज्जोइय. विशे० [उद्योतित]
પ્રકાશિત उज्जोएमाण. कृ० [उद्योतयत्
પ્રકાશ કરવો તે उज्जोत. पु० [उद्योत सवाणु, ४-४ाश, નામકર્મની એક પ્રકૃતિ-જેના ઉદયે પ્રકાશ કરનાર શરીર મળે તેવા ચંદ્રાદિ उज्जोय. पु० [उद्योत]
यो पर' उज्जोय. पु० [उद्योग
પ્રયત્ન, પરિશ્રમ उज्जोय. धा० उत्+द्योतय
પ્રકાશ કરવો उज्जोय. धा० उत्+द्युत्
પ્રકાશ કરવો उज्जोयंत. कृ० [उद्योतयत्]
પ્રકાશ કરતો उज्जोयकर. त्रि० [उद्योतकर]
પ્રકાશક, ઉદ્યોત કરનાર, ઉદ્યોતના કારણભૂત વિશેષ કર્મ उज्जोयग. त्रि० [उद्योतक]
પ્રકાશક उज्जोयगर. त्रि० [उद्योतकर પ્રકાશ કરનાર
उज्जोयनाम. न० उद्योतनामन्]
નામ કર્મની એક પ્રકૃતિ उज्जोयभूय. पु० [उद्योतभूत]
પ્રકાશરૂપ उज्जोव. धा० [उत्+द्युत्
यो ‘उज्जोअ उज्जोवनाम. न० [उद्योतनामन्
यो ‘उज्जोयनाम उज्जोविय. त्रि० [उद्योतित]
પ્રકાશિત उज्जोवेमाण. कृ० [उद्योतयत्]
પ્રકાશ કરતો उज्झ. धा० [उज्झ
ત્યાગ કરવો, છોડવું उज्झ. धा० /उज्झय्
છોડાવવું उज्झंत. कृ० [उज्झत]
છોડતો, વિવેકરહિત उज्झर. पु० [उज्झर]
પાણીનો ઝરો उज्झरबहुल. न० [निर्झरबहुल]
ઝરણાની બહુલતા उज्झाय. पु० [उपाध्याय
ઉપાધ્યાય, વિદ્યાદાતાગુરુ, સૂત્ર વાચના દાતા उज्झायत्त. न०/उपाध्यायत्व
ઉપાધ્યાયપણું उज्झाय. धा०/उज्झाय्
ત્યાગ કરાવવો उज्झावित्तए. कृ० /उज्झयितुम्]
છોડવા માટે उज्झावेत्ता. कृ० [उज्झयित्वा
છોડાવીને उज्झिउं. कृ० [उज्झित्वा] ત્યાગ કરીને
मुनि दीपरत्नसागरजी रचित "आगम शब्दादि संग्रह" (प्राकृत-संस्कृत-गुजराती)-1
Page 289