________________
आगम शब्दादि संग्रह
उच्छन्नसेतुय. त्रि० [उच्छिन्नसेतुक
જેનું સેવકપણું ખંડિત કે નષ્ટ થયું છે તે उच्छप्पणा. स्त्री० [उत्सर्पणा]
અભ્યદય, ઉન્નતિ उच्छप्पिय. विशे० [उत्सर्पिक]
ઉન્નત, અભ્યદિત उच्छल. धा० उत्+छल्]
ઉછળવું, ઊંચે જવું, કૂદવું, ફેલાવું उच्छलंत. कृ०/उच्छलत्
ઉછળતો उच्छलित. कृ० [उच्छलित]
ઉછળેલ उच्छल्ल. विशे० [उच्छल]
ઉછળવાવાળો उच्छव. पु० उत्सव
મહોત્સવ उच्छहंत. त्रि० [उत्सहत] ઉત્સાહ રાખતો उच्छहय. कृ० [उत्साहमान]
ઉત્સાહિત થવું તે उच्छाइय. त्रि० [अवच्छादित]
આચ્છાદન કરેલ, ઢાંકેલ उच्छादनया. स्त्री० [उच्छादना] ઉચ્છેદન કરવું તે उच्छायणया. स्त्री० [उच्छादनना
यो 6५२ उच्छाह. पु० [उत्साह
ઉત્સાહ, દ્રઢ ઉદ્યમ, ઉત્કંઠા, પરાક્રમ, સામર્થ્ય उच्छिंद. धा० [उत्+छिद्]
ઉખેડવું उच्छिंदण. न० उच्छेदन]
ઉધાર લેવું તે उच्छिंपक. पु० [अवच्छिम्पक]
ચોર વિશેષ, ભીલ વગેરેની જાતિ उच्छिंपण. न० [उत्क्षेपण] ઉપર ફેંકવું, બહાર કાઢવું
उच्छिन्न. त्रि०/उच्छिन्न
નાશ પામેલ उच्छु. पु० [इक्षु
શેરડી उच्छुखंड. पु० [इक्षुखण्ड)
શેરડીનો કટકો કે કોતરી-ગંડેરી उच्छुखंडिया. स्त्री० [इक्षुखण्डिका]
हुयी 64२' उच्छुगंडिया. स्त्री० [इक्षुखण्डिका
જુઓ ઉપર उच्छुचोयग. न० [इक्षुचोयग]
શેરડીના કૂચા उच्छुडगल. न० [इक्षुडगल]
શેરડીનો ટુકડો उच्छुद्ध. त्रि०/०]
વેરાયેલ, વિખરેલ उच्छुभ. धा० उत्+क्षिप्] ઊંચે ફેંકવું उच्छुमेरग. न० [इक्षुमेरक]
શેરડીના છોતરા ઉતાર્યા પછીના કટકા, ગંડેરી उच्छुवन. न० [इक्षुवन]
શેરડીનું વન उच्छवाड. पु० [इक्षुवाड
શેરડીનો વાડ उच्छुसालग. न० [इक्षुशालक
શેરડીનો સાંઠો उच्छूढ. त्रि० [उत्क्षिप्त]
ત્યજેલ, ચોરાયેલ, બહાર કરેલ उच्छूढदीहबाहु. पु० [दे०]
ફેલાવેલ હાથ उच्छूढसरीर. पु० [उत्क्षिप्तशरीर]
શરીર સંસ્કારનો ત્યાગ કરેલ છે એવા મુનિ उच्छेय. पु० [उच्छेद]
નાશ, વિનાશ उच्छेयकर. त्रि० [उच्छेदकर વિનાશ કરનાર
मुनि दीपरत्नसागरजी रचित "आगम शब्दादि संग्रह" (प्राकृत-संस्कृत-गुजराती)-1
Page 286