SearchBrowseAboutContactDonate
Page Preview
Page 268
Loading...
Download File
Download File
Page Text
________________ इङ्कुरप न० (दे०) देखो 'पर' इड्डि. स्त्री० [ऋद्धि] वेलव, समृद्धि इड्डिगारव. पु० [ ऋद्धिगौरव ] સંપત્તિ આદિની પ્રાપ્તિમાં અભિમાન કરવું અને અપ્રાપ્તિમાં લાલસા કરવી તે इड्डिगारवज्झाण न० [ऋद्धिगौरवध्यान ] ઋદ્ધિના મદનું ધ્યાન इड्डित्त. पु० [ ऋद्धिप्राप्त ] ઋધ્યાદિની પ્રાપ્તિ इड्डिपत्तारिय. पु० [ऋद्धिप्राप्तार्य] ઋદ્ધિને પ્રાપ્ત આર્ય જેમ કે અરિહંત આદિ इड्डिमंत. त्रि० ( ऋद्धिमत् ઋદ્ધિવાળો इड्डिसिय विशे० दे०] માંગણની એક જાતિ आगम शब्दादि संग्रह इड्डीगारव. पु० [ऋद्धि गौरव] दुखो 'इड्ढिगारव' इण. स० [ एतत् ) આ इणं. स० [एतत्] આ इणमेव. स० [ इदमेव ] એ જ इणमो. स० [एतत् ] આ इहं. अ० [इदानीम् ] હમણાં इहि. अ० [ इदानीम् ] હમણાં इहिं. अ० [ इदानीम् ] હમણાં इतर. त्रिo [इतर] બીજું इतरेतर. त्रि० ( इतरेतर] બીજું-બીજું इति. अ० [इति] हुथ्यो 'इइ' इतिहास. पु० [इतिहास] પ્રાચીન કાળની હકીકત દર્શાવનાર શાસ્ત્ર इतो. अ० [ इतस् અહીંથી इत्त. अ० [इतस्] અહીંથી इत्तर. त्रि० [ इत्वर] અલ્પકાળનું इत्तरपरिग्गहियागमन, न० ( इत्वरपरिगृहितागमन) થોડા કાળ માટે ગ્રહણ કરેલી સ્ત્રી સાથે મૈથુન સેવવું, શ્રાવક્રના ચોથા વ્રતનો અતિચાર इत्तरवास. पु० [ इत्तरवास ] થોડો નિવાસ इत्तरिय त्रि० [ इत्वरिक ] અલ્પકાલીન, થોડા વખતનું इत्तरियपरिग्गहियागमण न० ( इत्वरिकपरिगृहितागमन ] ठुमो ‘इत्तरपरिगृहितागमन' इत्तल न० ( इत्तल) તૃણ વિશેષ इत्ताव. त्रि० [एतावत्] એટલા પ્રમાણનું इत्ति. अ० [ इति ] એવી રીતે इत्तिय. त्रि० [एतावत् ] पृथ्वी 'इत्ताव' इत्तो. अ० [ इतस्] અહીંથી इत्थ. अ० (अत्र ) અહીં, આ ઠેકાણે इत्थं. अ० (अत्र ) એવી રીતે, આ પ્રકારે इत्थंठिय. त्रि० [ इत्थंस्थित ] અહીં રહેલ, એ પ્રકારે રહેલ मुनि दीपरत्नसागरजी रचित "आगम शब्दादि संग्रह" (प्राकृत संस्कृत-गुजराती) -1 Page 268
SR No.034455
Book TitleAgam Shabdadi Sangraha (Prakrit, Sanskrit, Gujarati) Part 01
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDipratnasagar, Deepratnasagar
Publication Year2019
Total Pages368
LanguagePrakrit, Sanskrit, Gujarati
ClassificationDictionary & agam_dictionary
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy