________________
आगम शब्दादि संग्रह
आहारेत्तु. कृ० [आहत] લાવવાને आहारेमाण. कृ० [आहरत्] લાવતો, ખાતો आहारेयव्व. कृ० [आहर्त्तव्य] લઈ જવા યોગ્ય, ભોજન યોગ્ય आहालंदिअ. पु० [यथालन्दिक] સાધુનો એક ભેદ आहाव. धा० [आ+धाव દોડવું आहावणा. स्त्री० [आभावना]
ધારણા, ઉદ્દેશ आहिंड. धा० [आ+हिण्ड] ફરવું, ભમવું आहिंडमाण. कृ० [आहिण्डमान] ફરતો, ભમતો आहिंडय. पु० [आहिन्डक
ભ્રમણશીલ, મુસાફર आहिंडिऊण. कृ० [आहिण्डितुम्
ફરવાને, ભમવાને आहिंडिय. त्रि० [आहिण्डित]
મોકલેલ आहिगरणिया. स्त्री० [आधिकरणिकी]
એક પ્રકારની ક્રિયા आहिज्जंत. न० [अधियन्त]
વ્યવસ્થા કરવી, કહેવું आहित. त्रि० [आहृत]
ધરેલ, આગમાં મૂકેલ आहित. त्रि० [आख्यात
પ્રતિપાદન કરેલું, કહેલું आहित्ता. कृ० [आधाय લક્ષમાં લઈને आहिय. त्रि०/आहत] આઘાત પ્રાપ્ત, પ્રેરિત आहिय. त्रि०/आहृत લાવેલું
आहिय. त्रि० [आख्यात કહેલું आहियग्गि. पु० [आहिताग्नि
અગ્નિમાં ધરેલ आहियदिट्ठि. स्त्री० [आस्तिकदृष्टि] મોક્ષની માન્યતાવાળું દર્શન, આસ્તિક દર્શન आहियपण्ण. पु०/आस्तिकप्रज्ञ] મોક્ષની બુદ્ધિ કે સમજ आहियवादि. पु० [आस्तिकवादिन्
મોક્ષને માનતો એક મત, આસ્તિક મત आहिवच्च. त्रि० [आधिपत्य
માલિકી आहु. त्रि० [आहोत] દાતા, ત્યાગી आहुइ. स्त्री० [आहुति]
અગ્નિમાં ઘી-તેલ વગેરે હોમવા તે आहुट्ठि. स्त्री० [दे०]
સાડાચાર आहुणिज्ज. विशे० [आह्वनीय] હોમવા યોગ્ય, બોલાવવા યોગ્ય आहुणिज्जमाण. कृ० [आधूयमान]
ધારણ કરવા યોગ્ય आहुणिय. पु० [आधुनिक આધુનિક-નવું आहुणिय. पु० [आधुनिक પાંચમો મહાગ્રહ आहुणिय. त्रि० [आहुत]
બોલાવેલ आहुणिय. कृ० [आहृत्य
બોલાવીને आहुति. स्त्री० [आहुति
અગ્નિમાં ઘી-તલ-જવ વગેરે હોમવા તે आहुय. कृ० [आहृत
લવાયેલ आहूय. कृ० [आहूत લવાયેલ
मुनि दीपरत्नसागरजी रचित "आगम शब्दादि संग्रह" (प्राकृत-संस्कृत-गुजराती)-1
Page 261