SearchBrowseAboutContactDonate
Page Preview
Page 259
Loading...
Download File
Download File
Page Text
________________ आगम शब्दादि संग्रह आहातच्च. न० यथातथ्य] જે વસ્તુ જેવી હોય તેવી જ કહેવી તે, યથાર્થ સત્ય आहातहिय. न० [यथातथ्य] ‘સૂયગડ’ સૂત્રનું એક અધ્યયન आहाय. कृ० [आधाय મૂકીને आहायकम्म. न० [आधाकर्मन् यो ‘आहाकम्म आहार. पु० आहार] આહાર, ખોરાક, ભોજન आहार. पु० [आधार] આધાર, આશ્રય, ટેકો, અવલંબન आहार. धा० [आ+ह] લાવવું आहार. धा० [आ+हारय] ખાવું, ભોજન કરવું आहारअपज्जत्ति. त्रि०/आहारअपर्याप्ति આહાર લેવાની શક્તિ પૂરી ન થાય તે आहारइत्तु. कृ० [आहती લાવવા માટે आहारउवचिय. त्रि० [आहारोपचित] આહારથી પુષ્ટ आहारएसणा. स्त्री० [आहारैषणा] ભોજનની ગવેસણા, ખોજ आहारओ. अ०/आहारतस् ખોરાક આશ્રીને आहारकंखिय. त्रि० [आहारकाक्षिक આહારની ઇચ્છાવાળો आहारग. न०/आहारक] ચૌદપૂર્વી દ્વારા અરિહંતાદિની ઋદ્ધિ જોવા માટે બનાવાતું એક શરીર વિશેષ, ભોજન કરનાર आहारगम.पु० आहारगम] આહાર સંબંધિ વર્ણનવાળો સૂત્રપાઠ आहारगमीसगसरीर. न०/आहारकमिश्रकशरीर] શરીરનો એક ભેદ आहारगमीसय.पु० आहारकमिश्रक] આહારમિશ્રક, શરીરનો એક ભેદ आहारगमीससरीर. न० [आहारकमिश्रशरीर] શરીરનો એક ભેદ आहारगमीसा. स्त्री० [आहारकमिश्रक આ બે શરીરનો યોગ કે વ્યાપાર आहारगमीसासरीर. न० /आहारकमिश्रकशरीर] શરીરનો એક ભેદ आहारगसमुग्घात. पु० [आहारकसमुद्धात] આહારક શરીરમાં આત્મપ્રદેશો વિસ્તરવા તે आहारगसरीर. न०/आहारकशरीर] એક શરીર आहारगसरीरकायप्पओग. पु० [आहारकशरीरकायप्रयोग આહારક શરીરની પ્રવૃત્તિ आहारगसरीरत्ता. स्त्री०/आहारकशरीरत्व] આહારક શરીરપણું आरगसरीरय. पु० [आहारकशरीरक] આહારક શરીર સંબંધિ आहारगसरीरि. त्रि० /आहारकशरीरिन्] આહારક શરીરધારી સાધુ आहारगुत्त. त्रि० [आहारगुप्त] આહાર પરત્વે મન-વચન-કાયાને પાપથી ગોપવનાર आहारचरिम. न० [आहारचरम] ચરમ અર્થાત અંત તેના વિવિધ ભેદોમાંનો એક आहारटि. त्रि० /आहारार्थिन् ભોજનનો અર્થી आहारत्त. न०/आहारत्व] ભોજનનો ભાવ आहारदव्ववग्गणा. स्त्री० [आहारद्रव्यवर्गणा] આહારક શરીર માટે ઉપયોગી પુગલોનો સમૂહ आहारनिमित्त. त्रि० [आहारनिमित्त ભોજનના હેતુથી आहारनिमित्ताग. पु०/आहारनिमित्तक] ભોજન નિમિત્ત સંબંધિ आहारपच्चक्खाण. न० [आहारप्रत्याख्यान] ભોજનનો ત્યાગ, સંથારો मुनि दीपरत्नसागरजी रचित "आगम शब्दादि संग्रह" (प्राकृत-संस्कृत-गुजराती)-1 Page 259
SR No.034455
Book TitleAgam Shabdadi Sangraha (Prakrit, Sanskrit, Gujarati) Part 01
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDipratnasagar, Deepratnasagar
Publication Year2019
Total Pages368
LanguagePrakrit, Sanskrit, Gujarati
ClassificationDictionary & agam_dictionary
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy