________________
आवत्तण न० / आवर्तन ) ઉઘાડવું-વાસવું, પરિભ્રમણ
आवत्तणपेढिया. स्त्री० [आवर्त्तनपीठिका ]
જેમાં આગળીયો રહે તેવું સ્થાન, અગદ્વાર आवता. स्त्री० [आवर्त्ता ]
એક વિજય
आवत्तायंत. त्रि० ( आवर्त्तायमान]
પ્રદક્ષિણા દેતું, ભમતું
आवदमाण. कृ० [आपतत्]
પડતો
आवध. पु० [ आव्यध]
પ્રહાર
आवन्न. त्रि० [आपन्न] પ્રાપ્તિ થયેલ
आवबहुल न० [ आपबहुल ] પ્રચુર પાણી
आवय. धा० (आ+पादय ]
આવવું
आवयमाण. कृ० ( आपतत्]
પડતો
आवयमाण. कृ० ( आव्रजत्)
આપતો
आवया. स्त्री० [आपद् આપત્તિ, સંકટ
आवर. त्रि० (अपर)
બીજું
आवर. धा० [आ+वृ] આવરવું, ઢાંકવું आवरण, न० (आवरण)
वय तर, ढाल, ढांडा,
મંજિદ આદિ દ્રવ્ય,
જ્ઞાન આદિને આવરનાર એક કર્મ
आगम शब्दादि संग्रह
आवरिता. कृ० ( आवृत्त्य] આવરીને, ઢાંકીને
आवरिय कृ० ( आवृत्त्य
भुखो उधर
आवरिय त्रि० [ आवृत्त ]
આચ્છાદન કરેલ
आयरिस. धा० (आ+वृष् છાંટવું, સીંચવું आवरिसण न० [आवर्षण ] છાંટવું તે, સીંચવું તે
आवरेत्ता. कृ० [ आवाप આવરવાને, ઢાંકવાને
आवरेत्ताणं. कृ० [आवृत्य ] આવરીને, ઢાંકીને
आवरेमाण. कृ० (आवृण्वत्) આવરવા યોગ્ય
आवलण. न० [ आवलन ] અંગ મરડવું તે
आवलि. स्त्री० [आवलि ]
हार, पंडित, श्रेणी
आवलिपविभत्ति स्त्री० [ आवलिप्रविभक्ति ]
એક દેવતાઈ નાટ્ય વિશેષ
आवलिय. विशे० [ आवलित]
વીંટાળેલ
आवलियंत. पु० [ आवलिकान्त ]
આવલિકા-અસંખ્યાત સમયપ્રમાણ એક કાળવિભાગના
અંતે
आवलियपवित्रि० [ आवलिकाप्रविष्ट)
શ્રેણીમાં રહેલ, શ્રેણીમાં પ્રવેશ કરેલ, પંક્તિબંધ,
નરકાવાસ આદિ સંસ્થાન
आवलियबाहिर त्रि० [आवलिकाबाह्य]
શ્રેણી કે પંક્તિની બહાર
आवलिया. स्त्री० [आवलिका ] કાળ-ગણિતનો એક ભેદ
आवलियानिवात. पु० [ आवलिकानिपात] ક્રમથી મળવું તે
आवरणावरणपविभत्ति. स्त्री० [ आवरणावरणप्रविभक्ति]
બત્રીશબદ્ધ નાટકનો એક ભેદ
आवरणिज्ज न० / आवरणीय ]
આત્માની જ્ઞાનાદિ શક્તિને આવરનાર કર્મ
मुनि दीपरत्नसागरजी रचित "आगम शब्दादि संग्रह" (प्राकृत संस्कृत-गुजराती) -1
Page 248