SearchBrowseAboutContactDonate
Page Preview
Page 246
Loading...
Download File
Download File
Page Text
________________ आलोय. त्रि० [ आलोचित] આલોચન કરેલ, નિવેદન કરેલ आलोइयपडिक्कंत. त्रिo (आलोचितप्रतिक्रान्त આલોચના કરીને, પ્રતિક્રમણ કરેલ आलोइयपानभोयणभोह. त्रि० / आलोकितपानभोजन भोजिन् ] गुरुने हेजाडीने ४ खाहार पाली सेनार आलोइयभोई. त्रिo (आलोचितभोजिन् ] આલોચના કરીને ભોજન લેનાર आलोएंत. कृ० [आलोकमान] વિલોકન કરીને, જોઇને आलोएज्ज. कृ० [आलोचितुम्] આલોચના કરવા માટે आलोएत्तए. कृ० [आलोकयितुम्] નિરીક્ષણ કરવાને માટે आलोएत्तए. कृ० [आलोचयितुम् ] આલોચના કે નિવેદન કરવાને માટે आलोएत्ता. कृ० [आलोच्य ] આલોચના કરીને आलोएमाण. कृ० [आलोकमान] નિરીક્ષણ કરતો आलोएव्व. त्रि० [ आलोचयितव्य] નિવેદન કરવા યોગ્ય, પ્રકાશવા લાયક आगम शब्दादि संग्रह आलोक. पु० [ आलोक ] રૂપી પદાર્થ, પ્રકાશ, સારીરીતે નિરીક્ષણ કરવું, જ્ઞાન સમભૂભાગ, ગવાક્ષાદિ પ્રકાશસ્થાન, જગત, સંસ્કાર आलोग. पु० [ आलोक ) જુઓ ઉપર आलोगभूय. न ० [ आलोकभूत] અવલોકન યોગ્ય, જોવા યોગ્ય आलोयण. न० [आलोचन] ગુરુ સન્મુખ અપરાધોનું નિવેદન કરવું आलोयण न० (आलोकन) દર્શન आलोयणकाल. पु० [आलोचनाकाल ] આલોચના કરવાનો અવસર आलोयणदोस. पु० / आलोचनादोष ] ગુરુ સન્મુખ નિવેદન કરવા યોગ્ય અપરાધ आलोयणया. स्वी० [आलोचन) देखो आलोयण' आलोयणा. स्वी० / आलोचना ] यो आलोयण' " आलोयणारिह न० [आलोचनार्ह ] આલોચના યોગ્ય પાપ, આલોચના યોગ્ય પ્રાયશ્ચિત્ત आलोयदरिसणिज्ज. त्रि० [ आलोकदर्शनीय ] જે દ્રષ્ટિગોચર થતા ઊંચામાં ઊંચું દેખાય તે आलोयभायण न० [ आलोकभाजन ] જેમાં પ્રકાશ પડે તેવું ભાજન आलोयावेज्ज. कृ० (आलोच्य ] આલોચના કરીને आलोयवेत्ता कृ० (आलोच्य) भुखो 'उपर आलोलिय. विशे० [ आलोडित] મંથન કરેલ आलोविय. त्रि० ( आलोपित] આચ્છાદન કરેલ आवड. स्वी० [आपत् આપત્તિ, સંકટ आवइकाल. पु० [ आपत्काल] આપત્તિકાળ आवई. स्त्री० [आपत्] આપત્તિ, સંકટ आवंती पु० [ यावत्) જેટલા आवंती. स्त्री० [ आवन्ती ] એક અધ્યયન વિશેષ आलोचित. त्रि० (आलोचित ] भुखो 'आलोइय' आलोय. पु० [ आलोक ) देखो 'आलोग' आलोय. धा० [आ+लोच्] देखो आलोअ आलोय. धा० (आ+लोक् भुखो आलोअ मुनि दीपरत्नसागरजी रचित "आगम शब्दादि संग्रह" (प्राकृत संस्कृत-गुजराती) -1 Page 246
SR No.034455
Book TitleAgam Shabdadi Sangraha (Prakrit, Sanskrit, Gujarati) Part 01
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDipratnasagar, Deepratnasagar
Publication Year2019
Total Pages368
LanguagePrakrit, Sanskrit, Gujarati
ClassificationDictionary & agam_dictionary
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy