________________
आगम शब्दादि संग्रह
ક કરવું
आयपच्चक्ख. न० आत्मप्रत्यक्ष] આત્મસાક્ષી आयपण्ण. विशे० [आत्मप्रज्ञ]
આત્મપ્રજ્ઞા
आयपरक्कम. त्रि० [आत्मपराक्रम આત્મસાધક, સંયમ અનુષ્ઠાનવાળો आयप्पयोग. पु० [आत्मप्रयोग]
આત્માની પ્રવૃત્તિ કે વ્યાપાર आयप्पयोगनिव्वत्तिय. त्रि० [आत्मप्रयोगनिर्वर्तित આત્મ વ્યાપારથી નીપજેલ आयप्पमाण. त्रि० [आत्मप्रमाण] દેહનું સાડા ત્રણ હાથ મુજબનું પ્રમાણ आयप्पवाय. न० [आत्मप्रवाद]
ચૌદ પૂર્વમાનું એક પૂર્વ आयप्पवायपुव्व. न०आत्मप्रवादपूर्वी
यो 64२' आयबल. पु० [आत्मबल આત્માની શક્તિ आयभाव. पु० [आत्मभाव મિથ્યાત્વ વિષયગૃદ્ધિ आयभाववंकणता. स्त्री० [आत्मभाववक्रता]
પોતાના અપ્રશસ્ત ભાવને સારા દેખાડવા आयम. धा० [आ+चम्] આચમન લેવું, હાથ મુખ આદિ ધોવા, અશુચિ લેપ ટાળવો आयमंत. कृ० [आचमत्]
આચમન લેવું તે आयममाण. कृ० [आचामत्] આચમન લેતો आयमिणी. स्त्री० [आयमिनी વિદ્યા વિશેષ आयमित्तए. कृ० [आचमितुम्]
આચમન લેવાને માટે, અશુચિ લેપ ટાળવા માટે आयय. न० [आयत्त
यो ‘आयतः आयय. धा० [आ+दद्]
લેવું, ગ્રહણ કરવું आययगंतुंपच्चागया. स्त्री० [आयतगत्वाप्रत्यागता]
જવા આવવાનો લાંબો માર્ગ आययट्ठि. पु० [आयतार्थिन]
મોક્ષનો અર્થી आययट्ठिय. पु० [आयतार्थिक]
મોક્ષનો અર્થી आययण. न० [आयतन]
यो आयतन आयर. पु० [आदर]
આદર, સત્કાર, પરિગ્રહ आयर. धा० [आ+चर्
આચરવું, કરવું आयर. पु० [आचार] આચાર आयरं. पु० [आदर] यो 'आयर' आयरंत. कृ० [आचरत्]
આચરતો, કરતો आयरक्ख. पु० [आत्मरक्षा
અંગરક્ષક आयरक्खदेव. पु० [आत्मरक्षदेव]
આત્મરક્ષક દેવતા आयरक्खिय. विशे० [आत्मरक्षित]
જેણે કુગતિથી આત્માનું રક્ષણ કરેલું છે તે आयरण. न० [आचरण
અનુષ્ઠાન કરવું તે आयरण. न० [आदरण] વસ્તુનો સ્વીકાર आयरणया. स्त्री० [आदरणता] માયા કપટથી કોઈ વસ્તુનો સ્વીકાર કરવો आयरित्तए. कृ० [आचरितुम् આચરવા માટે आयरिय. त्रि० [आचार्य આચરવા યોગ્ય आयरिय. पु० [आचार्य આચાર્ય, ગણનાયક, ઉપદેશક-ગુરુ, શિક્ષક
मुनि दीपरत्नसागरजी रचित "आगम शब्दादि संग्रह" (प्राकृत-संस्कृत-गुजराती)-1
Page 234