________________
आनयन. कृ० ( आनयन] બહારથી લાવવું તે
आनयय. पु० [ आनतज ] આનત દેવલોકમાં ઉત્પન્ન
आनापाण. पु० [आनप्राण] दुखो 'आनपान' आनापाणपज्जत्ति. स्त्री० [आनप्राणपर्याप्ति ]
हुथ्यो 'आनपानपज्जत्ति'
आनापाणु. पु० [आनप्राण]
8341 317417
आनापाणु अपज्जत्ति. स्त्री० [आनप्राणापर्याप्ति ] શ્વાસોચ્છવાસની અપર્યાપ્તિ
आनापाणुचरिम न० [आनप्राणचरम ]
છેલ્લા શ્વાસોચ્છવાસ
आनापाणुत्त न० / आनप्राणत्व]
શ્વાસોચ્છવાસપણું
आनापाणुपज्जत्ति. स्त्री० [आनप्राणपर्याप्ति ]
શ્વાસોચ્છવાસની પૂર્ણતા પ્રાપ્ત થવી તે
आनापाणुय. पु० [आनप्राणक]
શ્વાસોચ્છવાસ પરિમિત કાળ
आनाम. पु० [आनाम ]
ઉચ્છવાસ
आनामित. विशे० [आनामित ] થોડું નમાવેલ
आनामिय. विशे० [ आनामित ] થોડું નમાવેલ
आनि. धा० [आ+नि]
લાવવું
आनिय कृ० [ आनीत ] આણેલું, લાવેલું आनिल्लिय. कृ० [आनीत ] खो 'आनिय
आगम शब्दादि संग्रह
आनीय. कृ० [आनीत] यो 'आनिय
आनु. पु० [आन] ઉચ્છવાસ
आनुओगि. पु० [आनुयोगिन् વ્યાખ્યાકર્તા
आनुओगिय. पु० [ आनुयोगिक ] વ્યાખ્યાકર્તા
आनुकंपिय. विशे० [आनुकम्पिक ] અનુકંપા કરનાર, દયાળુ
आनुगामिय. विशे० [आनुगामिक] અવધિજ્ઞાનનો એક ભેદ,
સાથે રહેનારું અવધિ જ્ઞાન, ઉપાર્જિત પાપ-પુન્યનું સાથે આવવું તે आनुगामियत्त. न० [आनुगामिकत्व] ભવોભવ સાથે આવે તેવું સુખ, અનુસરતું आनुगामियत्ता. स्त्री० [आनुगामिकत्व] दुखो 'पर'
आनुपाण. पु० ( आनप्राण ]
ठुखो 'आनपाण'
आनुपुव्व. न० [ आनुपूर्व्य] અનુક્રમ, પરિપાટી
आनुपुव्वि. स्त्री० [आनुपूर्वी આનુપૂર્વી, ક્રમ પ્રમાણે आनुपुव्विनाम न० [आनुपूर्वीनामन्] નામ કર્મની એક પ્રકૃતિ
आनुपुव्वी. स्त्री० [आनुपूर्वी]
ठुमो 'आनुपुव्वि'
आनुपुव्वीनाम न० (आनुपूर्वीनामन्]
खो 'आनुपुव्विनाम'
आनुलोमिअ. न० [आनुलोमिक] મધુર કે અનુકૂળ વચન
आने. धा० (आ+नी]
લેવું, લઈ આવવું
आनील. त्रि० [ आनीत ] લાવેલું, આણેલું
आनेउं. कृ० [आनेतुम्] લાવવા માટે आनेत्ता. कृ० [आनीय] લાવીને
मुनि दीपरत्नसागरजी रचित "आगम शब्दादि संग्रह" (प्राकृत संस्कृत-गुजराती) - 1
Page 226