________________
आगम शब्दादि संग्रह
आइ. पु० [आदि] આદિ, પ્રથમ, શરૂઆત, નાભિની નીચેનો ભાગ, ઇત્યાદિ, સંસાર વગેરે आइ. धा० [आ+इण्ण]
આવવું आइ. धा० [आ+दा] ગ્રહણ કરવું, લેવું आइ. धा० [आ+पा] પીવડાવવું आइ. धा० [आ+दापय्
ગ્રહણ કરવું, લેવું आइइत्ता. कृ० [आदाय
ગ્રહણ કરીને आइइत्तु. कृ० [आदाय]
ગ્રહણ કરીને आई. अ०/०] વાક્યાલંકાર आइंच. धा० [आ+क्रम्
આક્રમણ કરવું आइक्ख. धा० [आ+ख्या આખ્યાન કરવું, કહેવું, ઉપદેશ દેવો, બોલવું आइक्खक. त्रि०/आख्यायक]
શુભાશુભ કહેનાર आइक्खग. त्रि० [आख्यायक] यो 64२' आइक्खगपेच्छा. स्त्री० [आख्यायकप्रेक्षा]
શુભાશુભ ચિંતવના आइक्खमाण. कृ० [आचक्षाण] આખ્યાન કરતો, ઉપદેશ આપતો आइक्खित्तए. कृ० [आचक्षितुम्
ઉપદેશ દેવા માટે, કહેવા માટે आइक्खिय. त्रि० [आचक्षित] કહેલું आइक्खियव्व. त्रि०/आचक्षितव्य] કહેવા યોગ્ય आइगर. विशे० [आदिकर] આદિ પ્રવર્તક, ઋષભદેવ
आइगुण. पु० [आदिगुण] સહભાવગુણ आइच्च. पु० [आदित्य સૂર્ય, સૂર્ય સંબંધિ, સૂર્યમાસ, સાડાત્રીસ દિવસ પ્રમાણ आइच्च. पु० [आदित्य
એક દેવ વિમાન आइच्च. पु० [आदित्य
લોકાંતિક દેવ વિશેષ आइच्चगय. विशे० [आदित्यगत] સૂર્ય-ગત आइच्चचार. पु० [आदित्याचार સૂર્યાચાર, સૂર્યભ્રમણ आइच्चजस-१. वि० [आदित्ययशस्]
मा सक्सपिएमा थयेला पहला यवत'भरह' मी पुत्र. महाजस तेनी पुत्रहता. भरह पछी 16 महापुरुषो મોક્ષે ગયા તેમાં પ્રથમ आइच्चजस. वि० [आदित्ययशस्]
ચારણમુનિ आइच्चपिट्ठय. न० [आदित्यपिष्टक સૂર્ય પંક્તિ आइच्चसंवच्छर. पु० [आदित्य संवत्सर] સૂર્યવર્ષ आइज्ज. त्रि० [आदेय
ગ્રહણ કરવા યોગ્ય आइट्ठ. न० [आदिष्ट
આદેશ કરવો, પ્રેરણા કરવી आइट्ठ. त्रि० [आविष्ट આવેશવાળો आइट्ठि. स्त्री० [आदिष्टि] ધારણા आइड्डी. स्त्री० [आत्मर्द्धि આત્મઋદ્ધિ, આત્મશક્તિ आइड्डीउद्देसए. पु० [आत्मर्द्धिकोद्देशक] આત્મઋદ્ધિ-ઉદ્દેશક आइड्डीय. त्रि० [आत्मर्द्धिक] આત્મઋદ્ધિવાળો, આત્મલબ્ધિવાળો
मुनि दीपरत्नसागरजी रचित "आगम शब्दादि संग्रह" (प्राकृत-संस्कृत-गुजराती)-1
Page 209