________________
आगम शब्दादि संग्रह
अहीय. त्रि० [अधीत]
ભણેલ, પઠન કરેલ अहीयमान. कृ० [अहीयमान]
ન ઘટતું એવું अहीरिया. स्त्री० [अह्रीकता
બેશરમપણું अहीलणिज्ज. त्रि० [अहीलनीय] વખાણવાલાયક, સ્તુત્ય अहीलास. स्त्री०/अभिलाष]
અભિલાષા अहुणा. अ० [अधुना] હમણાં, આ ઘડીએ अहुणाधोय. त्रि० [अधुनाधौत] તત્કાળ ધોયેલ अहुणाभिन्न. त्रि० [अधुनाभिन्न] તત્કાળ ફુટેલ, નવા અંકુર ઉગેલ अहुणोज्जलिय. त्रि० [अधुनोज्ज्वलित]
તુરંતનું અજવાળેલ अहुणोवलित. त्रि०/अधुनोपलिप्त
તુરંતનું લીંપેલ अहुणोववन्न. त्रि० [अधुनोपपन्न
તુરંતનો ઉત્પન્ન થયેલ अहणोववन्नमित्तय. त्रि० [अधुनोपपन्नमात्रक]
તુરંતનો ઉત્પન્ન થયેલ માત્ર अहुणोववन्नय. त्रि० [अधुतोपपन्नक]
તુરંતનો ઉત્પન્ન થયેલ એવો તે अहे. अ० [अथ]
सो अथ / अह अहे. अ०/अधस्] सो 'अधस् अहेउ.पु० [अहेतु હેત્વાભાસ अहेउय. त्रि० [अहेतुक] હેતુ રહિત, નિત્ય अहेकम्म. न०/अध:कर्मन् આધાકર્મ દોષ યુક્ત-આહારાદિ, જે આહારાદિના ઉપભોગથી સાધુને અધોગતિમાં જવું પડે તે
अहेकाय. पु० [अधःकाय]
શરીરનો નીચેનો ભાગ अहेगाम. पु० [अधोगाम]
નીચું ગામ अहेगारव. पु० [अधोगौरव] જે અભિમાનથી જીવને અધોગતિમાં જવું પડે તે રસઋદ્ધિ કે શાતા ગારવ अहेचर. विशे० [अधश्चर] બિલ આદિમાં રહેનાર સાપ વગેરે પ્રાણી अहेतारग. पु० [अधस्तारक] પિશાચની એક જાત अहेतु. पु०/अहेतु] यो अहेउ अहेदिसा. स्त्री० [अधोदिशा]
નીચેની દિશા अहेपाय. पु० [अध:पाद]
પગની નીચે अहेभव. पु० [अधोभव] રત્નપ્રભાદિ નારકીનો ભવ अहेभागि. विशे० /अधोभागिन् ભાગ્યહીન अहेरयणिमुक्कमउड. न० [अधोरत्निमुक्तमुकुट]
બે હાથ ઊંચા કરે તેનાથી છતની ઊંચાઈ નીચી હોય अहेलोइय. पु० [अधोलौकिक]
અધોલોક સાથે સંબંધ રાખવાવાળા अहेलोग. पु० [अधोलोक]
પાતાળ લોક अहेलोय. पु० [अधोलोक
પાતાળ લોક अहेवात. पु० [अधोवात
અધોવાયુ अहेसणिज्ज. त्रि० [यथैषणीय] સુધારવા-બગાડવા વગેરે સંસ્કાર વગરનું अहेसत्तमा. स्त्री० [अधःसप्तमी]
તમસ્તમપ્રભા નામની સાતમી નરક | अहेसतमापुढवि. स्त्री० [अधःसप्तमीपृथ्वी]
सो 64२'
मुनि दीपरत्नसागरजी रचित "आगम शब्दादि संग्रह" (प्राकृत-संस्कृत-गुजराती)-1
Page 207