SearchBrowseAboutContactDonate
Page Preview
Page 20
Loading...
Download File
Download File
Page Text
________________ अंबसालवण, न० (आम्रशालवन) વન-વિશેષ अंबाडग. पुं० [ आम्रातक) આંબાનું વૃક્ષ, બહુ બીજવાળું એક વૃક્ષ, अंबाडग. पुं० [ आम्रातक ] કાપોત લેશ્યાનો વર્ણ अंबाडगपलंब. न० [ आम्रातकप्रलम्ब] એક પ્રકારનું ફળ अंबाडगपानग. पुं० [ आम्रातकपानक] એક પ્રકારના ફળનું પીણું अंबाडगपेसिया. स्त्री० [आम्रातकपेशिका ] અંબાડાના ફળની કાતરી अंबाडगसरडुय. न० [आम्रातकशलाटुक] આંબાના ટુકડાં अंबाराम पुं० [ आम्राराम् ] આંબાનો બગીચો अंबिल. पुं० [ आम्ल) जटाश, माटो रस, खेड वनस्पति विशेष, अंबिल. पुं० [आम्ल] નામકર્મની એક પ્રકૃતિ अंबिल न० ( आचाम्ल] આયંબિલ, એક તપ अंबिलरस. पुं० [आम्लरस ] ખાટો રસ अंबिलसाग. पुं० [ आम्लशाक] ખાટું શાક अंबिलसाय. पुं० [ आम्लशाक ] ખાટું શાક अंबिलिया. स्त्री० [ अम्लिका] આંબલીનું ઝાડ, આંબલીનું ફળ-કચીકો अंबिलोदय. न० [ अम्लोदक] કાંજી જેવું અતિ ખાટું પાણી अंबु. न० (अम्बु) પાણી आगम शब्दादि संग्रह अंबुभक्खि त्रि० (अम्बुभक्षिन् ] પાણી ઉપર જીવનાર अंस. पुं० (अंश) ભાગ હિસ્સો अंस. पुं० [अंस] स्कंध, जांघ, जलो अंसगय. त्रि० [अंसगत ] ला 'पर' रहेल अंसहर, विशे० / अंशधर ) ભાગીદાર अंसिया. स्त्री० [अंशिका ] હિસ્સો, નાનો ભાગ अंसिया. स्त्री० [ अर्शिका ] હરસ-મસા अंसु. न० [अश्रु ] આંસ अंसु. न० [अंशु ] કિરણ अंसुधारा. स्त्री० [अश्रुधारा ] આંસુની ધાર अंसुय. पुं० [अंशुक] ચીનાઈ હીર, વસ્ત્ર વિશેષ अंसुवाय. पुं० [अश्रुपात ] આંસુ પાડવા अकंटय. त्रि० [ अकण्टक] કાંટા સહિત अकंडुय. पुं० [अकण्डूयक] શરીરમાં ચળ આવે તો પણ ન ખંજવાળે, અભિગ્રહધારીસાધુ अकंडुयण. पुं० [अकण्डुयण ] ચળ આવે તો પણ ન ખંજવાળવું (તેવો અભિગ્રહ डरनार ) अकडूयय. पुं० [ अकण्डूयक] देखो 'अकंडु' अकंत. त्रि० (अकान्त ] अंति विनानुं, सौंदर्य रहित, अप्रिय, खागमतुं अंबुत्थंभ. पुं० [ अम्बुस्तम्भ ] પાણીને રોકવાની એક કળા, ચોસઠમાંની એક કળા मुनि दीपरत्नसागरजी रचित "आगम शब्दादि संग्रह" (प्राकृत संस्कृत-गुजराती) -1 Page 20
SR No.034455
Book TitleAgam Shabdadi Sangraha (Prakrit, Sanskrit, Gujarati) Part 01
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDipratnasagar, Deepratnasagar
Publication Year2019
Total Pages368
LanguagePrakrit, Sanskrit, Gujarati
ClassificationDictionary & agam_dictionary
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy