SearchBrowseAboutContactDonate
Page Preview
Page 193
Loading...
Download File
Download File
Page Text
________________ असि. पु० [असि] ખગ, તલવાર, હથિયારકર્મ असि. पु० [असि] પરમાધામીવની એક જાતિ असिअय. पु० [दे०] દાતરડું असिखेडग न० [ असिखेटक] તલવાર સહિત મ્યાન असिग्गह. पु० [ असिग्रह ] તલવાર ધારક असिचम्मपाय न० [ असिचर्मपात्र ] તલવારને રાખવાની ચામડાની ધ્યાન असिद्ध त्रि० (अशिष्ट) ન કહેલું असिणाइ. त्रि० (अस्नायिन् સ્નાન રહિત એવો असिणाइत्ता. कृ० [अस्नात्वा ] સ્નાન ન કરીને असिणाण. त्रि० / अस्नान) સ્નાન રહિત असिणाणमहिग. त्रि० (अस्नानाधिष्ठातृ જેમાં સ્નાનનો પ્રતિષેધ છે તેવું અનુષ્ઠાન કરનાર असिणाणय. त्रि० / अस्नातक ] સ્નાતક નહીં એવો તે असिणाय त्रि० / अस्नानक) સ્નાન ન કરનાર असिणि. स्वी० [ अश्विनी । એક નક્ષત્ર असिणिद्ध. न० [ अस्निग्ध ] સ્નિગ્ધ નહીં તે असिणेह न० [अस्नेह ] સ્નેહ રહિત आगम शब्दादि संग्रह असित. त्रि० (असित] પુત્ર-કલત્રાદિથી અબા, મુનિ-વિશેષ असिद्ध. पु० [ असिद्ध સંસારી જીવ असिधि स्वी० (असिद्धि] મોક્ષનો અભાવ असिद्धिमग्ग. न० [असिद्धिमार्ग] જેમાં મોક્ષ માર્ગ નથી તે, મોક્ષ માર્ગ વિપરીત असिधारग. न ० [ असिधाराक] તલવારની ધાર ઉપર ચલાવા જેવું કઠિન વ્રત असिधारा. स्वी० / असिधारा) તલવારની ધાર असिधारागमन न० [ असिधारागमन ] ખડ્ગ-તલવારની ધાર ઉપર ચાલવું તે असिपत्त न० [ असिपत्र) તલવારનીધાર જેવા પાંદડાવાળું વૃક્ષ, નરકનું શાલ્મીવૃક્ષ असिप्पजीवि. पु० (अशिल्पजीविन् ] શિલ્પ આદિ કામગીરીથી જીવન ન ચલાવનાર, સાવધ વ્યાપાર ત્યાગ असि. त्रिo [अश्रित ] લક્ષ્મી વગરનો असिय न० [ असिक ] દાતર असिय न० [दे० ] અર્શ, હરસ असि. त्रि० [ असित ] પુત્ર-કલત્રાદિથી અબ, કાળું, અશુભ असिरयण न० / असिरत्न] ચક્રવર્તીનું ખડ્ગ નામનું એક રત્ન असिरयणत्त न० [ असिरत्नत्व] ખગ રત્નપર असिलक्खण न० [ असिलक्षण ] તલવારના લક્ષણ જાણવાની કળા असिलट्ठि. स्त्री० [ असियष्टि ] ગુપ્તિ असिलाहा. स्त्री० [ अश्लाघा] -डीति असित्थ. न० [ असिक्थ ] પ્રવાહી આહાર मुनि दीपरत्नसागरजी रचित "आगम शब्दादि संग्रह" (प्राकृत संस्कृत-गुजराती) -1 Page 193
SR No.034455
Book TitleAgam Shabdadi Sangraha (Prakrit, Sanskrit, Gujarati) Part 01
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDipratnasagar, Deepratnasagar
Publication Year2019
Total Pages368
LanguagePrakrit, Sanskrit, Gujarati
ClassificationDictionary & agam_dictionary
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy