________________
असच्चवयण. न० [असत्यवचन ]
અસત્ય વચન
असच्चवाड़. त्रि० / असत्यवादिन) જડાં બોલો
असच्चवाई. त्रि० (असत्यवादिन् ] જુઠાં બોલો
असच्चसंधतण न० [ असत्यसन्धत्व ]
અસત્ય સંકેત, જૂઠનું એક નામ
असच्चामोस. त्रि० [असत्यामृषा]
વ્યવહાર ભાષા
असच्चामोसभासग. पु० [असत्यामृषाभाषक ] વ્યવહાર ભાષા બોલનાર
असच्यामोसमण न० [असत्यमृषामनस् મનનો વ્યવહાર-જેમાં સાચું ખોટું કશું ન હોય असच्चामोसमणजोग. पु० [ असत्यमृषामनोयोग ) મનોયોગનો એક ભેદ-વિશેષ
असच्चामोसवइ. स्त्री० [असत्यामृषावाक्] જેમાં સત્ય કે અસત્ય કશું ન હોય તેવી વાણી असच्चामोसवइजोग. पु० [असत्यमृषावाग्योग ] વચન યોગનો એક ભેદ વિશેષ असच्चामोसा. स्त्री० [असत्यामृषा ]
સત્ય કે અસત્ય નહીં તે, વ્યવહાર માત્ર असज्ज. कृ० (असजत् સંગ ન કરવો તે
असज्जमाण. कृ० [असजत्]
સંગ ન કરતો, અનુરાગી ન થતો
असज्झ. त्रि० / असाध्य )
અસાધ્ય, અશક્ય
असज्झाइल्लिय न० [ अस्वाध्यायिक ]
અસ્વાધ્યાયના કારણે
असज्झाइय न० (अस्वाध्यायिक] दुखी उपर
असज्झाय. पु० / अस्वाध्याय)
સ્વાધ્યાયનો અભાવ
असढ. त्रि० (अशठ)
आगम शब्दादि संग्रह
રાગદ્વેષ રહિત
શુદ્ધ અંતઃકરણવાળો असढभाव. पु० (अशठभाव)
श' लाव
असण / असन न० [ अशन] ભોજન, ખોરાક
असण. कृ० [असन] બેસવું તે
असण. पु० (असन)
બીજક નામક એક વૃક્ષ
असनपान, न० (असनपान)
અન્ન પાણી
असणग/असनक. पु० [ अशनक] બીયકાનું ઝાડ
असणवन. न० [असनवन] બીયકાના ઝાડનું વન
असणि. पु० [अशनि]
વજ્ર, ઇન્દ્રનું આયુધ असणिमेह. पु० [ अशनिमेघ] કરાનો વરસાદ
असणी. स्त्री० [ अशनी ]
બલિન્દ્રના સોમલોકપાલનીપટ્ટરાણી
असणी. स्त्री० [ अशनी ]
વૈરોચને જૂની પટ્ટરાણી
असण्णि. पु० [असंझिन्] સંજ્ઞા રહિત જીવ असण्णिआउय न० (असंज्ञ्यायुष्क) અતિએ બાંઘેલ પરભવનું આયુષ્ય
असणिकाय. पु० (असंज्ञिकार्य) મનોજ્ઞાનથી રહિત જીવ
असणिपंचिंदिय. पु० [असंज्ञिपञ्चेन्द्रिय ] સમૂર્ત્તિમ મનુષ્ય તિર્યંચ વગેરે જીવ
असण्णिभूत. त्रि० [असंज्ञिभूत]
મિથ્યાદ્રષ્ટિ, મન રહિત, તિર્યંચ પંચેન્દ્રિય વગેરે असणिभूय. त्रि० [असंज्ञिभूत]
पृथ्वी पर
શઠતા રહિત, સજ્જન
मुनि दीपरत्नसागरजी रचित "आगम शब्दादि संग्रह" (प्राकृत संस्कृत-गुजराती) -1
Page 188