SearchBrowseAboutContactDonate
Page Preview
Page 177
Loading...
Download File
Download File
Page Text
________________ आगम शब्दादि संग्रह अविजाणंत. कृ० [अविजानत] ન જાણતો अविजाणय. त्रि०/अविज्ञायक] અજાણ મૂર્ખ अविज्ज. न० [अविद्य] મિથ્યાત્વ યુક્ત, કુશાસ્ત્ર, અજ્ઞાન अविज्जमाण. कृ० [अविद्यमान] હયાતિ ન હોવી તે अविज्जा. स्त्री० [अविद्या] यो ‘अविज्ज अविढत्त. पु० [अनर्जित પેદા ન કરેલ अवितक्क. त्रि० [अवितर्क] કુતર્ક રહિત, ખરાબ વિચાર રહિત अवितण्ह. त्रि० [अवितृष्ण જેની કામભોગની તૃષ્ણા મરી નથી તે अवितथ. त्रि० [अवितथ] સત્ય, યથાર્થ अवितह. त्रि०/अवितथ] सो 64२' अवितिण्ण. त्रि० [अवितीण સંસારને ન તરેલ अवितित्त. त्रि० [अवितृप्त અતૃપ્ત अविदलकड. त्रि० [अद्विदलकृत] જેના બે ટુકડા કે દાળ નથી કરવામાં આવી તે अविदिन्न. त्रि० [अविदत्त અણદીધેલું अविद्ध. त्रि० /अविद्ध વિંધ્યા વગરનું अविद्धकण्णय. त्रि० [अविद्धकर्णक] કાન વિંધ્યા વગરનો अविद्धत्थ. त्रि० [अविध्वस्त] જેમાં જીવ નાશ પામેલ નથી તે, સચિત્ત अविद्धदंड. पु० [अविद्धदण्ड] નહીં વિંધાયેલ દંડ अविधूणित्ता. कृ० [अविधूय] ખંખેર્યા વિના अविनय. पु० [अविनय અવિનય, બેઅદબી अविनिज्जमाण. कृ० [अविनीयमान] પૂર્ણ ન થતા अविनीय. त्रि० [अविनीत વિનય રહિત अविनीयप्पा. पु०/अविनीतात्मन् નિંદ્ય આત્મા, વિનય રહિત આત્મા अविन्नाय. त्रि०/अविज्ञात ન જણાયેલ अविनायकम्म. त्रि० [अविज्ञातकर्मन् જેને મન-વચન-કાયાની પ્રવૃત્તિનું જ્ઞાન નથી તે अविनायधम्म. त्रि० [अविज्ञातधर्म) ધર્મનું સ્વરૂપ જેને જાણવામાં નથી આવ્યું તે अविप्पओग. कृ० [अविप्रयोग] વિયોગનો અભાવ, સંરક્ષણ अविप्पकड. त्रि० [अविप्रकृत] અપ્રગટ, અનુકૂળતાથી, નિર્મિત થયેલ अविप्पमुक्क. पु० [अविप्रमुक्त] ન છૂટેલો, વિશેષે કરી ન મૂકાયેલ अविप्पयोग. पु०/अविप्रयोग] વિયોગનો અભાવ, સંરક્ષણ अविप्पहाय. कृ० [अविप्रहाय ન છોડીને, અવિભક્ત, ત્યાગ ન કરીને अविष्फालिय. कृ० [अविपाट्य] વિદારણ નહીં કરીને, ઉખાડીને अविफालेत्ता. कृ० [अविपाट्य] यो 64२' अविभज्ज. त्रि० [अविभाज्य] વિભાગ ન થઈ શકે તેવું, અવયવ રહિત अविभत्त. त्रि० [अविभक्त | વિભાગ ન કરેલ अविभाइम. त्रि० [अविभाज्य] सो अविभज्ज मुनि दीपरत्नसागरजी रचित "आगम शब्दादि संग्रह" (प्राकृत-संस्कृत-गुजराती)-1 Page 177
SR No.034455
Book TitleAgam Shabdadi Sangraha (Prakrit, Sanskrit, Gujarati) Part 01
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDipratnasagar, Deepratnasagar
Publication Year2019
Total Pages368
LanguagePrakrit, Sanskrit, Gujarati
ClassificationDictionary & agam_dictionary
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy