________________
आगम शब्दादि संग्रह
अवक्कमेत्ता. कृ० [अपक्रम्य]
પાછળ ખસીને अवक्कम्म. कृ० [अवक्रम्य]
જઈને अवक्कास. पु० [अपकर्ष
સમૃદ્ધિનું અતિ અભિમાન કરવું તે अवक्कोस. पु० [अपक्रोश]
બીજાનું ઘસાતું બોલવું તે, નિંદા अवक्ख. धा० [अप+इक्ष]
અપેક્ષા રાખવી अवक्खारण. न०/अपक्षारण]
અપશબ્દ બોલવા તે, કઠોર વચન अवक्खारण. न०/अपक्षरण]
સાન્નિધ્ય ન કરવું તે, પ્રસન્ન થવું તે अवक्खित्त. कृ० [अवक्षिप्त
આક્ષેપ કરીને अवक्खेवण. न० [अवक्षेपण] નીચે ફેંકવું તે, ઉલ્લેષણાદિ પંચકર્મ પૈકીનું એક કર્મ अवग. न० [अवक
પાણીમાં ઉત્પન્ન થતી એક જાતની વનસ્પતિ अवगजोणिय. न० [अवकयोनिक)
सो 64२' अवगत. त्रि० [अपगत]
મરી ગયેલ, નષ્ટ થયેલ अवगत्त. कृ० [अवगत्व
જાણીને अवगम. पु० [अपगम વિનાશ, અપસરણ अवगय. विशे० [अपगत] વિનષ્ટ अवगय. त्रि० [अवगत
જ્ઞાત, વિદિત, નિશ્ચિત अवगयमान. कृ० [अवगमत]
જાણવું તે अवगयवेद. त्रि० [अपगतवेद] નિર્વેદીપણું
अवगर. पु० [अवकर
सो अवकर अवगाढ. त्रि०/अवगाढ]
અવગાહીને રહેલ अवगास. न० [अवकाश]
ઉત્પત્તિ સ્થાન, ફુરસદ, અવસ્થાન, સ્થાન अवगाह. पु० [अवगाह]
અવગાહવું તે अवगाहना. स्त्री० [अवगाहना
અવગાહના, શરીરઆદિની ઊંચાઈ, અવકાશ આપવો अवगाहनागुण. पु० [अवगाहनागुण]
અવકાશ આપવાનો ગુણ अवगाहनालक्खण. न० [अवगाहनालक्षण]
અવકાશ આપવાનું જેનું લક્ષણ છે તે, આકાશાસ્તિકાય अवगाहित. कृ० [अवगाह्य]
અવગાહીને अवगाहिया. कृ० [अवगाह्य]
અવગાહીને अवगिज्झिय. कृ० [अवगृह्य]
ઉદ્દેશીને अवगुण. धा० [अव+गुण કમાડ ઉઘાડવાં अवगूढ. त्रि० [अवगूढ]
વ્યાપ્ત अवचइय. विशे० [अपचयिक]
અપકર્ષ પ્રાપ્ત, હ્રાસ થયેલ, ઘટેલું अवचय. पु० [अपचय
ઘટાડો, હાનિ अवचि. धा० [अप+चि] હીન થવું, ઘટવું अवचिज्ज. धा०/अव+चि]
એકઠું કરવું अवचिट्ठ. धा०/अव+ठा] ઊભા રહેવું अवचिय. त्रि० [अवचित ઘટેલું, કૃશ કરેલું, જીવપ્રદેશ રહિત, અચિત્ત
मुनि दीपरत्नसागरजी रचित "आगम शब्दादि संग्रह" (प्राकृत-संस्कृत-गुजराती)-1
Page 166